ગોંડલ ના યુવા પત્રકાર રવીભાઈ રામાણી ના જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છા 

કીસીને પુછા ચીડીયા કો બાર-બાર ક્યું ઊડાન ભરતી હો ચિડિયા ને કહાં તીનકા તીનકા ઈક્ઠાં કરને કે બાદ ભી આશિયાના બનતા હૈ*

*મંઝીલ યુંહી નહીં મલતી રાહીકો મંઝીલ પાને કે લિયે દિલમેં ઝનુન-સા જગનાં પડતાં હૈ*

 

સતત -અવિરત સક્રિય રહી ગોંડલ તાલુકાના ખૂણે ખૂણે બનતી સારી-નરસી ઘટનાઓ ને લોકો સુધી પહોંચાડવા ખુબીઓ લોકો સુધી પહોંચાડવા પ્રેરણાત્મક બાબતો ને ઉજાગર કરતા અને તંત્રની ખામીઓને સરકાર સુધી પહોંચાડી તંત્ર ની ખામીઓ દુર કરી પ્રજાનાં પ્રાણ પ્રશ્ન ને હલ કરવા માટે સદા તત્પર રહેતા રક્ષક કે સાથી જાગૃત અને યુવા પત્રકાર ના રવીભાઈ રામાણી નો આજે જન્મદિવસ હોય એમના સગાં વહાલાં સંબંધી સ્નેહીઓ અને બહોળી સંખ્યામાં મિત્ર મંડળ ધરાવતા હોવાથી તથા રક્ષક કે સાથી ન્યૂઝ અખબારના ગુજરાત વાઈસ બ્યુરો ચીફ અને FFWC Cid ક્રાઈમ સભ્ય હોવાથી આજે રવીભાઈ રામાણી ના જન્મ દિવસ પર શુભેચ્છા સંદેશ મો નં ૮૪૯૦૦૦૦૯૧૦ ધોધ જોવા મળી રહ્યો છે

પરમ કૃપાળુ પરમાત્મા રવીભાઈ રામાણી ને તન ની તાજગી, મન ની મસ્તી, દિલની દાનવીરતા, દ્રષ્ટિ ની દીર્ધતા, આત્મા ની ઓજસ્વીતા અર્પે અને ભવિષ્યમાં એમની કારકિર્દી માં ઉચ્ચ સિધ્ધિઓના સોપાન સર કરે એવી હ્રદયપૂર્વક ની શુભેચ્છાઓ પાઠવી રહ્યા

છે.

Leave a Comment

Read More