જેતપુર જામકંડોરણા ના ખેડૂત નેતા અને ધારાસભ્ય જયેશ રાદડિયા એ મુખ્યમંત્રી ને પાક નુકસાન ને લઈ લખ્યો પત્ર
ધારાસભ્ય ખેડૂત નેતા જયેશ રાદડિયા એ સૌરાષ્ટ ના ખેડૂતો વાવણી થી લણણી સુધી જતન કરી ને ઉગાડેલ પાક વરસાદ ને લઈ નિષ્ફ્ળ ગયેલ હોઈ ખાસ પેકેજ જાહેર કરવા લખ્યો પત્ર
ધારાસભ્ય જયેશ રાદડિયા એ મુખ્યમંત્રી અને કૃષિ મઁત્રી ને સૌરાષ્ટ ના ખેડૂતો નો કપાસ મગફળી સોયાબીન તુવેર તલ મરચી સંપૂર્ણ પાક વરસાદ ને કારણે નસ્ટ થઈ ગયો હોઈ અણધારી આફત માં મદદરૂપ થવા ધારાસભ્ય જયેશ રાદડિયા એ લખ્યો પત્ર
રાકેશ પીઠડીયા જેતપુર