વિકાસશિલ ગોંડલ નગર પાલિકા વોર્ડ-૩

ગોંડલ નગરપાલિકા વોર્ડ-૩-૪ આ વર્ષે પણ વિકાસ ની હરણફાળ કામગીરી તરફ આગળ વધી રહીયો છે ગોંડલમાં ગોંડલ નગપાલિકાનો વિકાસનો રથ અવિરત ચાલુ હોય જેમાં આજ રોજ અલગ અલગ ગ્રાન્ટ માંથી ૨ કરોડ ૯૫ લાખ ના ખર્ચે સીસી રોડ તેમજ ફૂટપાથ તેમજ લાઈટ પોલ ના કામ આપણા વિસ્તારના લોકલાડીલા ૭૩ વિધાનસભા ના પ્રથમ મહિલા ધારાસભ્ય શ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજાના હસ્તે
(૧)રોયલપાર્ક -1 સોસાયટી ના 3 રોડ નું ખામુહૂર્ત તેમજ
(૨)રોયાલપાર્ક -4 માં 5 રોડ
(૩) રઘુવીર સોસાયટી ૨ રોડ
(૪) મારૂતિધામ સોસાયટી માં ૨ રોડ
(૫) પ્રમૂખ નગર હરભોલે સોસાયટી માં ૩ રોડ
(૬) નીલકંઠ સોસાયટી માં ૧ રોડ
(૭) ઘોઘાવદર રોડ ના ૩ રોડ
(૮) રોયલપાર્ક ૧ થી બાલાશ્રમની નજીક બંને સાઈડ ફૂટપાથ
(૯) જય જવાન ચોક એસ.આર.પી. થી સુખનાથ નગર ચોક સુધી બને સાઈડ ફૂટપાથ
(૧૦) સુખનાથ ચોક થી ઘોઘાવદર ચોક બંન્ને સાઈડ ફૂટપાથ
(૧૧)સિવિલ હોસ્પિટલ થી બાલાશ્રમની સુધી બંન્ને સાઈડ ફૂટપાથ
(૧૨) ફૂલવાડી કોમ્પલેક્ષ પાસે ની ફૂટપાથ તેમજ અન્ય રોડ ના ખાતમુહૂર્ત કરવામાં આવીયા સાથે સાથે
(૧૩)તેમજ અન્ય ૩ રસ્તા ઓ ના પણ ખાતમૂર્ત કરવામા અવિયા હતા
(૧૪) પટેલવાડી થી ઘોઘાવદર ચોક પાસે આવેલ લાઇટપોલ નું પણ લોકાપર્ણ શ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા ના હસ્તે કરવામાં આવ્યું તેમજ વિધાનસભા ની ચુટણીમાં આપેલ વચન પ્રમાણે ૫૦ લાખ ની ગ્રાન્ટ પણ વોર્ડ ૩ ને વધારે આપવામાં આવી હતી તેમજ વૉર્ડ-3 મોવિયા રોડ ની સોસાયટી માં 31 લાખ ના ખર્ચે 5 રોડ ના કામ પ્રગતિ પાર છે આ તકે *ગોંડલ નગરપાલિકાના પ્રમુખ મનીષભાઈ ચનીયારા, ઉપપ્રમુખ પ્રતિનિધિ જયંતીભાઈ સાટોડીયા, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, બાંધકામ શાખા ના ચેરમેન કૌશિકભાઈ પડારીયા તેમજ વોર્ડ-3 ના સભ્ય પૂર્વ કારોબારી ચેરમેન રૂષિરાજસિંહ જાડેજા, રાજુભાઈ ધાના, અનિલભાઈ માધડ, રૂખડભાઈ મકવાણા તેમજ વોર્ડ -૪ ના સભ્યો ચંદુભાઈ ડાભી, રમેશભાઈ સોંદરવા, ગફારભાઇ, લાલભાઈ, તેમજ નગરપાલિકા ના અન્ય સભ્યો વીજળીશાખા ચેરમેન ગોવિંદભાઈ ધડુક, શૈલેષભાઈ ફોજી, મનીષભાઈ,પ્રકાશભાઈ,અશ્વિનભાઈ,ભાવેશભાઈ પીપળીયા શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા, મહામંત્રી સમીરભાઈ કોટડીયા, જેકિભાઈ પરમાર, જશપાલસિંહ જાડેજા તેમજ મોરચા ના આગેવાનો વોર્ડ-૩-૪ ના આગેવાનો ત્યાંના રહેવાસીઓ હાજર રહિયા હતા તેમજ બાકી રહી ગયેલા કામોની ખાતરી ધારાસભ્ય પોતાની રૂબરૂ માં તાત્કાલિક થાય એવી ખાત્રી આપી હતી.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More