સુરેન્દ્રનગર જીલ્લા ના મુળી તાલુકાનાં સરા ગામે દોઢ કરોડ ના ખર્ચે બનેલ બસ સ્ટેન્ડ બનાવેલું છે પણ ખાલે સોભાના ગાંઠિયા સમાન હોય તેવા દ્રશ્યો જોવા મ

સુરેન્દ્રનગર જીલ્લા ના મુળી તાલુકાનાં સરા ગામે દોઢ કરોડ ના ખર્ચે બનેલ બસ સ્ટેન્ડ બનાવેલું છે પણ ખાલે સોભાના ગાંઠિયા સમાન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે સરા ના ભીમાભાઇ પાસીયા જણાવ્યું હતું કે મુળી તાલુકામાં મોટામાં મોટું ગામ એટલે કે સરા ગામે આવેલ બસ સ્ટેન્ડ માં પુસ પરસ વિભાગની કોઈ પણ પ્રકારની સુવિધાઓ જ જથી ત્યારે બાર ગામના લોકો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આવડું મોટું બસ સ્ટેન્ડ બનાવેલું છે પણ કોઈ પણ અધિકારી ને પુસ પરસ વિભાગમાં બેસાળવામા આવેલ નથી ત્યારે સરકાર દ્વારા મોટા પ્રમાણમાં સુચનાઓ મુજબ દરેક બસ સ્ટેન્ડ થળ ઉપર એક અધિકારી હાજર હોય છે પણ કોઈ પ્રકારની સુવિધાઓ મળતી નથી અને કેટલાક સમયગાળા થી તાળાબંધી કરાઇ છે

રિપોર્ટર પરમાર ભગીરથસિંહ મુળી

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More