Search
Close this search box.

Follow Us

ઉનામાં એપલ જુનિયર કેજી સ્કૂલમાં નાતાલ લઈને ભવ્ય કાર્યક્રમ યોજાયો

એપલ જુનિયર કેજી સ્કૂલ છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત , એપ્પલ જુનિયર કેજી સ્કૂલમાં ભણતા બાળકો ફરાટેદાર ઈંગ્લીશમાં વાત કરતા નજરે પડે છે

ઉનામાં આવેલ એપલ જુનિયર કેજી સ્કૂલ માં આજે નાતાલ લઈને એ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં વિવિધ વાનગીઓના કાઉન્ટર લગાવવામાં આવ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાંતે સ્કૂલમાં ભણતા બાળકો અને તેમના માતા પિતા આવ્યા અને વિવિધ વાનગીઓના જે કાઉન્ટર હતાતે કાઉન્ટર ઉપર જય વાનગીઓની મજા મળી અને બાળકોએ પણ ખૂબ સેલ્ફી અને ફોટા પડાવ્યા એપલ જુનિયર કેજી સ્કૂલ છેલ્લા ત્રણ વર્ષથી આ કાર્યરત છે અને છેલ્લા ત્રણ વર્ષથી કાર્યક્રમ કરે છે જ્યારે સ્કૂલના સ્થાપક કરિશ્મા બેને જણાવ્યા મુજબ આ સંપૂર્ણ શ્રેય મારા માતા પિતા પર જાય છે જે મને અહીં થકી પહોંચાડી છે વધુમાં જણાવ્યું એજ્યુકેશન વિશે પણ તેઓએ સારો સંદેશો પણ આપ્યો હતો અને આ કાર્યક્રમ આવતા મહેમાનો પણ એપલ જુનિયર કેજી સ્કુલની મુલાકાત લીધી હતી અને સ્કૂલને બિરદાવી હતી અને અંતે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો

રિપોર્ટર :- અબ્દુલ પઠાણ ઉના ગીર સોમનાથ

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More