સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે રાજકોટ રેન્જ આઇ.જી.પી અશોક કુમાર યાદવની સુચના અને માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા ડિવિઝન ના ડી વાય એસ પી જે,ડી પુરોહિત ની અધ્યક્ષતામાં સીટી પોલીસ સ્ટેશન ખાતે ધ્રાંગધ્રા સીટી અને તાલુકા પોલીસ દ્રારા વિવિધ ગુનાહિત પ્રવૃતિઓમા પકડાયેલ વાહનોની હરાજી કરવામાં આવી હતી જેમાં ટુ વિલ, થ્રી વિલ તથા ફોર વિલ વાહનો મળી કુલ 43 વાહનોની હરાજી કરવામાં આવી જેની રકમ 3,90,000 જેટી પ્રાપ્ત કરેલ આ તમામ વાહનો સ્ક્રેપ માં નાખવા આવશે ત્યારે આ હરાજીમાં મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા
બ્યુરો ચીફ: રવિરાજ સિંહ પરમાર… ધાંગધ્રા