ઉનાના દેલવાડા રોડ મોટા કોળી વાળા જય મહાકાલ ઓફિસ થી મોટી સંખ્યા માં સનતની હિન્દુ ભાઇઓ બહેનો તથા દરેક દીકરીઓ માંથે ગોતીડો ઉપાડી રામનામ નાં નારા સાથે ભવ્ય થી દીવ્ય શોભાયાત્રા નીકળેલ જેમાં હિન્દુ સમાજ હિન્દુ સંગઠનો સનાતની હિંદુ ભાઈઓ બહેનો તથા ઉના અને ગીર ગઢડા તાલુકા ના લોકલાડીલા ધારાસભ્ય કાળુભાઈ સી રાઠોડ સાહેબ, અને ઉના શહેર નગરપાલિકા પ્રમુખ પરેશભાઈ બી બાંભણિયા, વિજયભાઇ કે રાઠોડ, હિંદુ યુવા સંગઠન ભારત અને ગૌરક્ષક દળ ના જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી મહેશભાઈ બારૈયા ઉના શહેર અને તાલુકા અધ્યક્ષ સંદીપભાઈ બાંભણિયા ઉના તાલુકા પ્રમુખ અજયભાઈ બાંભણિયા હિન્દુ યુવા સંગઠન ભારત ઉના મંત્રી કલ્પેશભાઈ ચૌહાણ ગૌરક્ષક દળ તાલુકા અધ્યક્ષ દિલીપભાઈ મૈયા અને હિન્દુ યુવા સંગઠન શહેર અને તાલુકાના કાર્યકર્તાઓ તથા શિવસેના ઉના તાલુકા પ્રમુખ દીપકભાઈ બી બાંભણિયા અને શિવસેના શહેર પ્રમુખ, અને શિવસેના ના કાર્યકર્તાઓ અને ઉના તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તમામ અગ્રણીઓ તેમજ વિવિધ સંસ્થાઓ અને સંગઠનો ના સભ્ય તેમજ રામ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર :- કલ્પેશભાઈ એન ચૌહાણ ઉના ગીર સોમનાથ