ધોરાજી રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યા રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર શબનમ બલોચ અને રેલવેના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડીયા
રાજકોટ જિલ્લા ના ધોરાજી નજીક ટ્રેન ની અડફટે એ ત્રણ દીપડા ના મોત નીપજ્યા છે ગત રાત્રે પોરબંદર થી રાજકોટ તરફ ટ્રેન જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી ધોરાજી માં ટ્રેન માં આવી જતા એક દીપડો અને બે દીપડા ના બચા ના મોત નીપજ્યા છે આ ઘટના નું જાણ થતાં જ ધોરાજી ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યા અને રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર સબનમ બ્લોચ સહિત ફોરેસ્ટ સ્ટાફ અને રેલવે પોલીસ ના અધિકારીઓ અને રેલવે ના અધિકારીઓ ઘટના સ્થળ એ પોહચી ગયા હતા ત્યારે ફોરેસ્ટ ઓફિર નિહારિકા પંડ્યા એ જણાવેલ હતું કે પ્રાથમિક દ્રષ્ટિ એ જોતા એવું લાગે છેકે ભાદર નદી ના પૂલ પર ના રેલવે ના ટ્રેક પર આ દીપડાઓ બેઠા હતા અને ટ્રેન આવી ગઈ ત્યારે ટ્રેન ની અડફટે એ 3 દીપડા ના મૃત્યુ થયા હતા ત્રણેય દીપડા ના મૃતદેહ ને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે
આ ઘટના ની જાણ થતાં અનુસૂચિત જાતિ ના આગેવાન પુનિત ભાઈ બગડા અને એમના સાથી મિત્રો ઘટના સ્થળ એ દોડી આવ્યા હતા
બાઈટ નિહારિકા પંડ્યા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી