સતત ૪ દિવસ થી તંત્રને મુકવા છતા તંત્રની કામગીરી શુન્ય
દોડતા વાહનો ચેક કરવાની જવાબદારી કોની? અધિકારી ઘોર નિંદ્રા માં કે પછી ઉપર થી નીચે લગીન સેંટીંગ ???
અઘીકારીઓ કેમ દેખાતા નથી કે પછી રસ નથી પકડવવામા? પોલીસ અને જાહેરનામા શું કામના જેનો અમલ કચ્છ જીલ્લામાં થતો નથી
નેશનલ હાઈવે સામખિયારી થી ભચાઉ જતા ટ્રક ઉપર ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો કોણ ડોડાવી રહ્યુ છે બેફામ
નાના વાહનોને અડફેટે લઈ લોકોની જિંદગી સાથે કોણ રમી રહ્યુ છે રમત.