ગોંડલ શહેર યુવા ભાજપ ના ઉપપ્રમુખ તરીકે કુલદીપસિંહ જાડેજા ની વરણી

ગોંડલ શહેર યુવા ભાજપ ના ઉપપ્રમુખ તરીકે કુલદીપસિંહ જનકસિંહ જાડેજા (કાલમેઘડા) ની વરણી કરવામા આવી હતી. ગોંડલ શહેર માં અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરતા કુલદીપસિંહ શહેર ના વિવિઘ વિસ્તારોમાં આયુષ્યમાન કાર્ડ ના કેમ્પ યોજી ૧૦,૦૦૦ થી પણ વઘુ આયુષ્યમાન કાર્ડ સહીત અનેક સરકારી યોજનાઓની માહિતી થી લઈને સમગ્ર પ્રક્રિયા સુધી સાથ આપી રહ્યાં છે. શહેર યુવા ભાજપ તરીકે વરણી થતાં બહોળો મિત્ર વર્ગ ધરાવતા હોય તેમનાં મો. ૮૫૧૧૮૬૦૬૫૮ પર શુભેચ્છાઓ નો વરસાદ થઈ રહ્યો છે.

Leave a Comment

Read More