ભાવનગર રેન્જ મે.પોલીસ મહાનીરીક્ષક સા. શ્રી ગૌતમ પરમાર સાહેબ, તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબ તથા પાલીતાણા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિહીર બારીયા સાહેબ તથા પાલીતાણા રૂલર પોલીસ સ્ટેશન ના પો.સબ.ઇન્સ. આર.જે.રહેવર સાહેબ ની સુચના અને માર્ગદર્શન મુજબ મકરસંક્રાંતીના તહેવાર સબબ પ્રતીબંધીત ગેરકાયદેસર રીતે વેચાણ લરતા ચાઇનીઝ (પ્લાસ્ટીક) ની દોરી તથા ચાઇનીઝ તુક્કલ વીગેરેના ગેરકાયદેસર વેચાણ અટકાવવા ચુચના આપેલ જે અનવ્યે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસના માણસો પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન માહીતી મળેલ કે પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે કુતુબભાઈ અમીરભાઈ સૈયદ જાતે.મુસ્લીમ રહે.નાનીરાજસ્થળી ગામ તા.પાલીતાણા વાળો નાની રાજસ્થળી ગામના બસ સ્ટેન્ડમા આવેલ પોતાના કબ્જાની દુકાનમા પ્રતીબંધીત ગેરકાયદેસર રીતે ચાઇનીઝ (પ્લાસ્ટીક)ની દોરીના રીલ વેચાણ કરે છે તે આધારે તપાસ કરતા ઉપરોક્ત નામ વાળા ઇસમની જે.પી. નામની દુકાનમાથી ગેરકાયદેસર વેચાણ કરતા ચાઇનીઝ (પ્લાસ્ટીક) દોરીના રીલ નંગ-૦૨ જેની કી.રૂ.૪૦૦/- ગણી દુકાનદાર કુતુબભાઈ અમીરભાઈ સૈયદ જાતે.મુસ્લીમ ઉ.વ.૩૮ રહે.નાનીરાજસ્થળીગામ તા.પાલીતાણા વાળા વિરુધ્ધમા મે.ડી.એમ સાહેબ શ્રી ભાવનગરના જાહેરનામાનો ભંગ કરતા તેમના વિરૂધ્ધ ધોરણસર ફરીયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
કામગીરી કરનાર:- પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશના પો.સબ.ઈન્સ આર.જે.રહેવર સાહેબ તથા સ્ટાફના પો.હેડ.કોન્સ રાજેન્દ્રસિંહ.બી.પરમાર તથા પો.કો વિરમદેવસિંહ.જી.ગોહીલ આ કામગીરીમાં જોડાયા હતા.
રિપોર્ટર : પરમાર નીતિન (પાલીતાણા)
Author: ભાગવત ભૂમિ
Hi