Search
Close this search box.

Follow Us

કબ્બડી સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થતા શ્રી રામપરા પ્રાથમિક શાળાના બાળકો

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવ્રુતિઓ વિભાગ તથા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓ શરૂ થઈ છે તેમા તાલુકા કક્ષાની અંડર 14 વિભાગની બહેનોની કબ્બડીની સ્પર્ધા ઉગામેડી મુકામે યોજાઇ હતી જેમાં ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી બહેનોની ટીમ પ્રથમ ક્રમે વિજેતા બની શાળા અને ગામનું ગૌરવ વધાર્યુ હતુ. આ અનેરી સિધ્ધિ બદલ શાળા પરિવારે સમગ્ર ટીમ અને માર્ગદર્શક શિક્ષક શ્રી ચંદુભાઈ ગોહિલ અને અર્જુનભાઈ ડામોરને અભિનંદન પાઠવ્યા હતા.
આગામી દિવસોમાં આ ટીમ બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More