પાલીતાણા પવિત્ર યાત્રા ધામ માં આવેલ ભૈરવ પરા વિસ્તાર માં ટ્રાફિક સમસ્યા માં ભારે વધારો ખાતર વિક્રેતા ને ત્યાં ખાતર ના મોટા ટ્રક ખાતર ના ઉતારતા હોઇ જે ટ્રક રોડ ની વચ્ચે ઉભો રાખી અડધો રોડ રોકી ટ્રાફિક ને અડચણ રૂપ ઉભું થાય છે જેના કારણે ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સમાન બન્યો છે આ વિસ્તાર માં કોઈ ટ્રાફિક પોલીસ પોઇન્ટ ના હોવાથી ટ્રાફિક સમસ્યા દિન પ્રતિ દિન વકરતી જાયછે જેના કારણે રાહ દારીઓ ને રસ્તો પસાર કરવો મુશ્કેલ પગલાં ભરવા લોકો માંગ ઉઠી છે ભૈરવ પરા ખાખ ચોક મંદિર પાસેથી સદગુરુ ગેસ એજન્સી સુધી ટ્રાફિક જોવા મળતી હોઇ છે.
રિપોર્ટર : પરમાર નીતિન (પાલીતાણા)