ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં આરોગ્ય તપાસણી કરવામાં આવી

ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં તા.17/01/2024 ના રોજ બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી કુંડળના ડોક્ટરોની ટીમે શાળામાં ઉપસ્થિતિ સેવા પૂરી પાડી હતી. શાળાના તમામ બાળકોનું વજન – ઉંચાઈ કરવામાં આવેલ તથા જરૂરી તપાસ કરી આરોગ્ય વિશે માહિતી આપવામાં આવેલ તથા જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More