માર્કેટિંગ યાર્ડ જેતપુર પાસે જરૂરી ટ્રેક મેન્ટેનન્સ કામગીરી માટે 30 જાનુઆરી રાત્રે રેલવે ફાટક બંદ રહેશે

જેતપુર-જૂનાગઢ હાઇવે પર આવેલ માર્કેટીંગ યાર્ડ જેતપુર પાસે કિમી 127/2-3 ખાતે LC નંબર 11/B પર ટ્રેકનું તાકીદે જાળવણીની જરૂરી છે. તેથી આ રેલવે ફાટક તારીખ 30.01.2024 ના રોજ રાત્રે 20:00 કલાકથી 31.01.2024 ના રોજ સવારે 06:00 કલાકે (ફક્ત એક રાત) સુધી બંધ રહેશે. તેથી કૃપા કરીને ડાયવર્ટેડ માર્ગ જેતપુર-જેતલસર વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે જેતપુર-જેતલસર વચ્ચેના રોડ ઓવરબ્રિજને ક્રોસ કરે છે આના ઉપયોગ કરવા વિનંતી.

Leave a Comment

Read More

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી મુળુભાઈ બેરાને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹100ની સબસિડી આપવાની રજૂઆત કરાઈ.