પૂ.ગાંધી નિર્વાણ દિવસ નિમિતે વહિવટી તંત્ર મા કરી સત્ય ની શોધ
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી સામે ધરતીમાતા બચાવો અભિયાન અંતર્ગત આજે ઉપવાસ નો બીજો દિવસ માં અનેક આગેવાનો જોડાયેલા હતા અને સમર્થન આપેલ હતું
આજે ગાંધી નિર્વાણ દિવસ હોય સત્યાગ્રહ છાવણીમા પુ.ગાંધીજી ની તસ્વીર ને સુતર ની આંટી પહેરાવી ખંપાળીયા કોલસાની ગેરકાયદેસર ખાણમાં મૃતકો ને શ્રધ્ધાજલી પાઠવવામાં આવી અને બે મિનિટ નું મૌન પાળવામાં આવેલ આજે કલેક્ટર સાથે મિટિંગ માટે સમય આપેલ હોય અને ચર્ચા આ બાબતે થશે આવતીકાલે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું વધુમાં વિગતો રાજુદાન ગઢવી અમૃતલાલ મકવાણા એ આપી હતી.
રિપોર્ટર પરમાર ભગીરથસિંહ મુળી
Author: ભાગવત ભૂમિ
Hi