ભગવત ભૂમિ દ્વારા) ગોંડલ તા.૧૯: મુંગા વાવડી ગામે પ્રાથમિક શાળા રીનોવેશન માટે ખાત મુર્હત કરાયું છે.
આચાર્ય દિવ્યેશભાઇ ગોસાઇ શિક્ષકો અને સાંસ્દ રમેશભાઇ ધડુકના પ્રયત્નોથી માં સરસ્વતીના વસંત પંચમીના પવિત્ર દિવસે શાળાની બાલીકાઓના હસ્તે ખાત મુર્હત કરાયું હતું.
Author: ભાગવત ભૂમિ
Hi