રાજકોટમાં કાલાવડ રોડ પર વડાપ્રધાન મોદીના ચહેરા પર લાગ્યા સ્ટીકરો,

 

મોદીના ચહેરા પર ન જોઈએ વ્યકિતવાદના સ્ટીકરો લગાવનાર હેલ્મેટ નિયમ સામે વિરોધ ચલાવનાર અશોક પટેલ તથા અન્યોની પોલીસે કરી અટકાયત, સ્ટીકર લગાવતા સમયે જ રાજકોટ ભાજપના પ્રમુખ મુકેશ દોશી કાર લઈને નીકળતા આ દ્રશ્યો જોઈને ચોંકી ગયા, અશોકભાઈને ટપાર્યા, 


બાદમાં તાત્કાલિક પોલિશ દોડી આવી તમામ ની અટકાયત કરાઈ અને લગાવેલ સ્ટીકર દૂર કરાયા …

 

Leave a Comment

Read More

અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ના ઉપક્રમે રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી ફોરેન ગ્રુપ માટે તથા વિદેશ જવા ઈચ્છુક ઉમેદવારો માટે પરીચય મેળો