મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અવસર નો પ્રારંભ
ઓછા
ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ ના ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત
ત્રિદિવસીય તારીખ 1 2 3 એટલે કે બુધવાર ગુરુવાર અને શુક્રવાર ત્રણ દિવસ સુધી કાર્યક્રમ રાખેલ છે
રાજપૂત સમાજની વાડી ખાતે ગઈકાલથી ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના પ્રથમ દિવસે જલયાત્રા નગરીયાત્રા શોભાયાત્રા અગ્નિ સ્થાપના નવગ્રહ સ્થાપના સહિતના કાર્યક્રમ માં ભક્તિમય વાતાવરણમાં પ્રથમ દિવસનું પ્રારંભ થયો હતો
જ્યારે વિસક ગામથી પણ વધારે ગામોના ચોહાણ પરિવાર આ મંગલ પ્રસંગમાં જોડાયા હતા
આ પ્રસંગે ભૂ દેવો શાસ્ત્રી પદે ધર્મેન્દ્રભાઈ આચાર્ય રાજકોટવાળા અને રોહિતભાઈ પ્રધાન આચાર્ય ધામળેજ વાળા દ્વારા વૈદિક મંત્રોસાર સાથે આખો દિવસ કાર્યક્રમ યોજાયો હતો
જ્યારે બુધવારે રાત્રિના નવ કલાકે બામણાસા ગીરના પ્રખ્યાત રાધે કાનગોપી રાસ દ્વારા રસપાન કરાવશે
તારીખ 2 /5/ 2024 ના ગુરુવારના રાત્રિના 9:00 કલાકે કીર્તન અને ટપા રાસ નો પણ કાર્યક્રમ રાખેલ છે
બીજા દિવસે ગુરુને સ્થાપીત દેવપૂજન પ્રધાન દેવ હોમ જલાધિવાસ શયાધિવાસ તત્વન્યાસ સ્વપન સહિતના કાર્યક્રમ યોજાશે
જ્યારે દ્વિતીય દિવસે દેવપૂજન પ્રાણ પ્રતિષ્ઠા સ્થીર લગ્નમાં શિખર પ્રતિષ્ઠા ધ્વજા રોહણ મહા આરતી મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવેલું છે