ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ દ્વારા રેન્જના જિલ્લાઓમાં આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અનુસંધાને જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અનુસંધાને અમરેલી જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા તેમજ શરીર-સબંધી, મિલકત સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા અને ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરીકોને દાદાગીરી, ધાક ધમકી આપી ઇજાઓ કરી જાહેર વ્યવસ્થા ખોરવતા અને ભયનું સામ્રાજ્ય ફેલાવી આંતક મચાવતાં માથાભારે ઇસમો તેમજ અમરેલી જિલ્લામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ, હેર-ફેર, ઉત્પાદન અને સંગ્રહની ગેરકાયદે પ્રવૃત્તિ કરતાં દારૂના ધંધાર્થી ઇસમો સામે પાસા-તડીપાર જેવા સખ્ત પગલા લઇ ગુન્હેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, અને લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ દરમ્યાન તટસ્થ અને નિર્ભયપણે મતદાન થઈ શકે તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે સાવરકુંડલા ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી વલય વૈદ્ય સાહેબ તથા અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચિરાગ દેસાઇ સાહેબ તથા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેડળ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સબંધી, મિલકત સબંધી, પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ દરખાસ્તો તૈયાર કરાવી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમરેલીનાઓ તથા સબ ડીવી. મેજિસ્ટ્રેટશ્રીઓ તરફ મોકલતા, આવા ગુનાઓ કરવાની ટેવ વાળા ઇસમોની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અજય દહિયા સાહેબનાઓએ ૧૪ ઇસમોના પાસા વોરંટો ઇસ્યું કરતાં, એલ.સી.બી. ટીમ દ્વારા તમામ ઇસમોને પાસા વોરંટોની બજવણી કરી, અલગ અલગ જેલમાં અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે તેમજ અમરેલી જિલ્લામાંથી કુલ – ૧૭ ઇસમોને તડીપાર કરવા હુકમ કરતા ૧૭ ઇસમોને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાંથી તડીપાર કરવામાં આવેલ છે.
→ પાસા અટકાયતી ઇસમોના નામ:-
(૧) નિર્મળ ઉર્ફે લાલો મહેશભાઈ વાળા, ઉ.વ.૨૬, રહે.બરવાળા (બાવશી), તા.વડીયા, જિ. અમરેલી
(૨) દિલીપ ઉર્ફે મિસ્ત્રી મનસુખભાઈ પરમાર, ઉ.વ.૨૦, રહે. રાજસ્થળી, તા.જિ.અમરેલી
(3) રાજવિર ભરતભાઈ ઉર્ફે ભારૂભાઈ ભાભોર ઉ.વ.૨૨, રહે. આંબલી ખજુરીયા, તા. ગરબાડા, જિ.દાહોદ
(૪) પરશોતમભાઇ ઉર્ફે પસાભાઈ પુંજાભાઈ તળપદા, ઉ.વ.૪૯, રહે.નડીયાદ, દિનશાનગર, મહેશ વાટીકા વાડીની બાજુમાં, તા.નડીયાદ, જિ.ખેડા
(૫) શિલ્પેશ ઉર્ફે શિલ્પો બાબુભાઈ વાળા, ઉ.વ. ૪૨, રહે. સાવરકુંડલા, કાપેલધાર વિસ્તાર, જિ.અમરેલી
(૬) સાગર ચતુરભાઇ સરૈયા ઉ.વ.૨૭, રહે.ધજડી, રામજી મંદીર પાસે, તા.સાવરકુંડલા, જિ.અમરેલી (૭) જયદીપ ઉર્ફે ગુડીયો પ્રવિણભાઈ કામળીયા, ઉ.વ.૨૮, રહે.બગસરા, હુડકો કોલોની, વેલનાથ મંદીરની પાછળ, તા.બગસરા, જિ.અમરેલી
(૮) યાસીનભાઈ ગુલાબભાઈ શેખ, ઉ.વ.૫૧, રહે.આણંદ, બેસરા સોસાયટી, નવજીવન હોસ્પીટલ, ફતેપુરા રોડ, તા.જિ.આણંદ
( ૯) મેહુલ ઉર્ફે દુડી મથુરભાઈ વાઘેલા ઉ.વ.૨૩, રહે.લોઠપુર, તા.જાફરાબાદ, જિ.અમરેલી (૧૦) અનિરૂધ્ધ ઉર્ફે કાનો ભાભલુભાઈવાળા, ઉ.વ.૨૩, રહે.કોટડા, તા.ખાંભા, જિ.અમરેલી
(૧૧) દેવશીભાઈ કાનાભાઈ વાઢેર, ઉ.વ.૫૮, રહે.મોટા બારમણ, તા.ખાંભા, જિ.અમરેલી (
૧૨) વિજય ઉર્ફે સંજય ખોડુભાઈ વાળા, ઉ.વ.૨૬, રહે.ખડ ખંભાળીયા, તા.ધારી, જિ.અમરેલી (૧૩) અજીત બચુભાઈ વાળા, ઉ.વ.૩૦, રહે.માણાવાવ, તા.ધારી, જિ.અમરેલી
(૧૪) દિપક ઉર્ફે દીપ ભરતભાઈ ધાખડા, ઉ.વ.૨૩, રહે.રાજુલા, મફતપરા, વડલી રોડ, નવા રેલ્વે સ્ટેશન પાસે,
તા.રાજુલા, જિ.અમરેલી
| જિલ્લામાંથી તડીપાર કરેલ ઇસમો:-
અ.નં.
હદપાર ઇસમનું નામ
હદપાર કરેલ
પોલીસ સ્ટેશન
(૧) રફીકભાઈ વલીભાઈ માંડણીયા, ઉ.વ.૪૦, રહે. અમરેલી, બહારપરા તા.જિ.અમરેલી.
અમરેલી સીટી પો.સ્ટે.
(૨) ધર્મેશભાઇ ઉર્ફે ભુરો જયંતિભાઈ બુધેલીયા, ઉ.વ.૩૬,રહે.અમરેલી, હનુમાનપરા, તા.જિ.અમરેલી.
અમરેલી સીટી પો.સ્ટે.
(૩) દિપકભાઈ હસમુખભાઈ શાહ, ઉ.વ.૪૬, રહે.અમરેલી, લીલીયા રોડ, રેલ્વે ફાટક પાસે, ખોડીયારનગર તા.જિ.અમરેલી.
અમરેલી સીટી પો.સ્ટે.
(४) લાલજીભાઇ ઉર્ફે લાલો છનાભાઈ પરમાર, ઉ.વ.૨૮, રહે.ગુંદરણ, તા.લીલીયા, જિ.અમરેલી.
લીલીયા પોસ્ટે.
(૫) મંગલસિંહ મેરૂભાઈ વાળા, ઉ.વ.૨૮, રહે.વડલી, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
નાગેશ્રી પો.સ્ટે.
(૬)
(૭)
હરસુર ઉર્ફે લાલો ભરતભાઈ ધાખડા, ઉ.વ.૨૮, રહે.રાજુલા, ભેરાઈ રોડ, ગુરૂકૃપા એપાર્ટમેન્ટ, તા.રાજુલા, જિ.અમરેલી.
રાજુલા પો.સ્ટે.
રોહીતભાઈ ભીમજીભાઈ દેત્રોજા, ઉ.વ.૩૫, રહે.સાવરકુંડલા, સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. મહુવા રોડ, બાયપાસ, આકાશીપરૂ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.
(૮) પમાભાઈ મંગાભાઈ પરમાર, ઉ.વ.૨૭, રહે.શેલણા, વંડા પો.સ્ટે. તા.સાવરકુંડલા, જિ.અમરેલી. (૯) હરસુરભાઈ સાર્દુળભાઈ વાઘ, ઉ.વ.૪૧, રહે.રામપરા-૨, પીપાવાવ મરીન પો.સ્ટે.
તા.રાજુલા, જિ.અમરેલી. (૧૦) હમીરભાઈ શામજીભાઈ સાંખટ, ઉ.વ.૩૭, રહે.ભેરાઈ, તા.રાજુલા, પીપાવાવ મરીન પો.સ્ટે.
જિ.અમરેલી. (૧૧) વિક્રમભાઈ ટપુભાઈ વાઘેલા, ઉ.વ.૪૧, રહે.હનુમાન ખીજડીયા, વડીયા પો.સ્ટે.
તા.વડીયા, જિ.અમરેલી.
(૧૨) ગગજીભાઈ હામાભાઈ સોહલા, ઉ.વ.૪૫, રહે.હાવતડ, તા.લાઠી, જિ.અમરેલી.
દામનગર પો.સ્ટે.
(૧૩) ભોળાભાઈ મેઘાભાઈ મેર, ઉ.વ. ૨૯, રહે.લાઠી, તા.લાઠી, દામનગર પો.સ્ટે. જિ.અમરેલી.
(૧૪) અમીતભાઇ વિજયભાઈ સોલંકી, ઉ.વ.૨૪, રહે.ચલાલા, દાનેવ સોસાયટી જવાના રસ્તે, તા.ધારી, જિ.અમરેલી. મહેશ ઉર્ફે નાનો બીડુ નનકુભાઈ કહોર, ઉ.વ.૩૫, રહે.બગસરા, બગસરા પો.સ્ટે.
ચલાલા પો.સ્ટે.
(૧૫)
તા.બગસરા, જિ.અમરેલી,
(૧૬) મનુભાઈ નાથાભાઈ મકવાણા, ઉ.વ.૩૧, રહે.લોઠપુર, જાફરાબાદ પો.સ્ટે.
તા.જાફરાબાદ, જિ.અમરેલી. લાલજીભાઈ ચોથાભાઈ સોલંકી, ઉ.વ.૩૨, રહે.લોઠપુર, જાફરાબાદ પો.સ્ટે. તા.જાફરાબાદ, જિ. અમરેલી.
(૧૭)
આમ, ગુનાઓ આચરતા ઈસમ સામે પાસા તેમજ તડીપાર હેઠળ કાર્યવાહી કરી, પાસા અટકાયતી
ઇસમોને જેલ હવાલે કરી, તડીપાર થયેલ ઇસમોને જિલ્લાથી તડીપાર કરી, અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો
સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન
હેઠળ સાવરકુંડલા ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી વલય વૈદ્ય સાહેબ તથા અમરેલી ડીવીઝનના નાયબ
પોલીસ અધિક્ષકશ્રી ચિરાગ દેસાઈ સાહેબ તથા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા
એલ.સી.બી. ટીમ તથા અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.