રાજકોટમાં લક્ષ્મીનગર મેઇન રોડ પર આવેલ નિહિત બેબી કેર માં ડોક્ટર દ્વારા બાળકોના પિતાને ખોટી બીમારીઓ બતાવી ,ખોટા ખોટા રિપોર્ટ બનાવી અને ખોટા ઈન્જેકશન આપતો હતો.
મંગલમ લેબોરેટરીમાં જે રિપોર્ટ કરવામાં આવતા તેમાં ડોક્ટર મશરૂફ પોતે રિપોર્ટમાં ફેરફાર કરતો હતો. અને આ ફેરફાર કરેલા રિપોર્ટ તે PMJAY પોર્ટલમાં અપલોડ કરતો અને મંજૂરી મેળવતો હતો. અને આવી રીતે તે સરકારને ઠગીને કરોડો રૂપિયા નું કૌભાંડ કર્યું. એક્સ રે રિપોર્ટમાં પણ ફેરફાર કરવામાં આવતો હતો.અને ગ્રામીણ લોકો પાસે એમ્બ્યુલન્સના પૈસા પણ લેવામાં આવતા હતા. આવા લાલચુ ડોક્ટરો નાના બાળકો ના જીવ લેવામાં પણ પાછા પડે તેમ નથી.
Author: ભાગવત ભૂમિ
Hi