* પી.જી.વી.સી.એલ કચેરી ખાતે આ રાખ છે શુ અમારી ભી આની જેમ ખાખ થવાની રાહ જોવે છે તંત્ર ઘર ઉપર થી પસાર થાય 66 કે.વી. ની વીજ લાઇન, 1 બાળક નો અને એક મહિલા નો લઈ ચુકી છે ભોગ,*
*રજુઆત કરવા છતાં નથી લેવાતી કોઈ એક્શન, શુ હજુ વધુ ટી આરપી ગેમ ઝોન જેવા અણ બનાવ ની રાહ જોઈ રહી છે પી જી વી સી એલ?*
*😡રાજકોટ પુનિત નગર , કર્મચારી નગર 5/10 ના ખૂણે રહેતા પરીવાર ની વેદના, ઘર હોવા છતાં બીક ના હિસાબે અગાસી ઉપર નથી જઇ શકતા, બાળકોને તો શું મોટા ભી નથી જઇ શકતા ઘર ની ઉપર એકદમ સાવ નીચે થી પસાર થાય છે વીજ લાઇન એટલે આવી પરિસ્થિતિમાં હજુ કોયના જીવનો ભોગ લેવાશે તો આનુ જવાબદાર કોણ? અમારી માંગ એજ છે કે વીજ વાયર ને ઉંચો લેવામાં આવે દુર કરવામાં આવે કાતો તેને કાઢી નાખવામાં આવે જય શ્રીરામ🙏*
Author: ભાગવત ભૂમિ
Hi