કબ્બડી સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ભાગ લેતા રામપરા પ્રાથમિક શાળાના બાળકો 

 

શ્રી રામપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દર વર્ષે ખેલ મહાકુંભમાં ભાગ લઈ શાળાનું નામ રોશન કરતા રહ્યા છે આ પરંપરા મુજબ આ વર્ષે અંડર 14 બહેનોની કબડ્ડીને ટીમે તાલુકા, જિલ્લા અને જોન કક્ષાએ પ્રથમ નંબર મેળવી પાટણ મુકામે યોજાયેલ રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ભાગ બોટાદ જિલ્લાનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ.

આ અનેરી સિદ્ધિ બદલ શાળા અને ગામ લોકોએ કબડ્ડીના સ્પર્ધક બહેનો ખિહડિયા પાયલબેન,તાવિયા દીપાલીબેન અને સાંકળિયા આરતીબેન તથા કબડ્ડી કોચ ચંદુભાઈ ગોહિલ અને અર્જુનભાઈ ડામોરને અભિનંદન

Leave a Comment

Read More

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી મુળુભાઈ બેરાને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹100ની સબસિડી આપવાની રજૂઆત કરાઈ.