યાત્રાધામ શામળાજી ખાતે ભરાતો કાર્તકી પૂર્ણિમાનો મેળો ગુજરાતના મેળાઓમાં અનોખું સ્થાન ધરાવે છે. ખાસ કરીને આ મેળામાં મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે હજારો ભક્તો પૂર્ણિમા નિમિત્તે પિતૃઓના મોક્ષ માટે શામળાજી દર્શને આવતા હોય છે. કાર્તકી પૂર્ણિમા નિમિત્તે…
Author: ભાગવત ભૂમિ
Hi