તૈયાર પાક નહીં આ તો ખેડૂતો ડૂબ્યા ! 30 વીઘામાં લાખોનું નુકશાન

ખરેખર આ પાક નહીં પરંતુ ખેડૂતોના નસીબ ડૂબ્યા છે. ખરેખર અહીં ડાંગર નહીં આ ખેડૂતો ખુદ ડૂબી ગયા છે. દ્રશ્યો અરવલ્લીના ખલીકપુર ગામના છે. જ્યાં 6-6 મહિનાથી કુંવરની જેમ ડાંગરનો ઉછેર કરનારા ખેડૂતો એક જ રાતમાં પાયમાલ થઈ ગયા છે. અન્નના ઢગલા ખડકી દેવાની બધી જ અભિલાષાઓ પર માવઠાના પાણી ફરી વળ્યાં છે. મોડાસા તાલુ…

Source link

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More