ઉનામાં હિન્દુ યુવા સંગઠન ભારત તથા શિવ સૈના દ્વારા આવેદન પત્ર પાઠવ્યું જેમાં હિન્દુ યુવા સંગઠનના ભરત્ તથા શિવ્ સૈના કાર્યકરો સનતાની હિન્દુ સમાજ પ્રાંત કચેરીએ તથા ધરાસભ્ય્ શ્રિ ને આવેદન આપવા પહોંચ્યા હતા જેમાં તેઓની વિવિધ માંગણીઓ અને રજૂઆતો હતી અશાંતધારો લાગુ કરવા અને લેખિત રજૂઆત કરીએ અને જેમાં તેઓએ જણાવ્યા મુજબ
નીચે દર્શાવેલ ક્ષેત્રમાં છેલ્લા ૫-૭ વર્ષોમાં ૯૦ ટકા સુધીનો ઘટાડો આવેલ છે. જેમાં આવતી દરેક સોસાયટી તથા ઉના શહેરના વગેરે વગેરે સોસાયટી વિસ્તારમાંથી પણ અશાંતધારો વિસ્તાર લાગુ કરવામાં આવે તેના માટે આવેદન પત્રો આપ્યા છે તો એ સોસાયટી તથા હિંદુ યુવા સંગઠન ભારત ના હોદ્દેદારો મહેશભાઈ બારૈયા ગીર સોમનાથ જિલ્લા ઉપાધ્યક્ષ અજયભાઈ બાભણીયા ઉના તાલુકા અધ્યક્ષ દીપકભાઈ પરમાર ઉના શહેર પ્રમુખ સંદીપભાઈ બાભણીયા તાલુકા અને શહેર અધ્યક્ષ કલ્પેશભાઈ ચૌહાણ મંત્રી ચિરાગભાઈ વાઘેલા ઉના શહેર ઉપપ્રમુખ શિવસેના દીપકભાઈ બાભણીયા તાલુકા પ્રમુખ નરેશભાઈ મજેઠીયા શહેર પ્રમુખ સહિતના આગેવાનો મોટી સંખ્યા ઉપસ્થિત રહી અને આવેદનપત્ર પાઠવી અને લેખિત રજૂઆત કરી હતી સાથે પોલીસ બંદોબસ્ત પણ પ્રાત કચેરીએ ખડકાય ગયો હતો
રિપોર્ટર :- કલ્પેશ ભાઇ ચૌહાણ ઉના ગીર સોમનાથ