Search
Close this search box.

Follow Us

પ્રતિક ઉપવાસ અંતર્ગત આવેદનપત્ર

સુરેન્દ્રનગરના સૌ પ્રબુદ્ધ નાગરિકોને જણાવવાનું કે ધરતી બચાવો અભિયાન સુરેન્દ્રનગર દ્રારા તા.29/01/2024 થી તા.31/01/2024 (ત્રણ દિવસ) કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર સામે પ્રતિક ઉપવાસ આંદોલન થઈ રહ્યુ છે.આજે તેનો છેલ્લો દિવસ છે તા.31/01/2024 ના.સાંજે 04:00 કલાકે માન.કલેક્ટર સાહેબ,સુરેન્દ્રનગર મારફતે મુખ્યમંત્રીશ્રી,ગુજરાત રાજ્યને દશ મહત્વની માંગણીઓ સાથે રજૂઆત કરવાની છે તો સૌ શુભચિંતકોને ઉપસ્થિત રહેવા અનુરોધ છે.
અમૃત મકવાણા
રામકુભાઈ કરપડા
રાજૂદાન ગઢવી.

રિપોર્ટર પરમાર ભગીરથસિંહ મુળી

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More