ગોંડલ વોરાકોટડારોડ હુડકો ક્વાટર ના પાછળ ના વીસ્તારમાંથી બાવળના કાંટામાંથી ઇંગ્લીશ દારુની ની ૫૭૨ નંગ બોટલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્ય

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષકશ્રી જયપાલસીંહ રાઠૈાર સાહેબનાઓએ જીલ્લામા ગે.કા. ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતીઓ સદંતર બંધ કરાવવા તેમજ પ્રોહી ની ચાલતી ગે.કા. પ્રવૃતી પર સફળ રેઇડો કરવા સુચના આપેલ હોય તે મુજબ આજરોજ પો.ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહીલ સાહેબની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો ગોંડલ શહેર વીસ્તારમાં પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન ખાનગી હકિકત મળેલ કે ઇરફાન હસનભાઇ કટારીયા રહે.ગોંડલ વોરાકોટડરોડ હુડકો ક્વાટર ચીશ્તીયા મસ્જીદ પાસે વાળાએ પોતાના મકાનની પાછળના ભાગે બાવળની કાંટમાં ઇગ્લીશદારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે રાખેલ હોય જે હકીકત આધારે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા ઇગ્લીશ દારૂના જથ્થો મળી આવતા પ્રોહીબીશન એકટ હેઠળ બી-ડીવી ગોંડલ શહરે પો.સ્ટે માં કાર્યવાહી કરવામા આવેલ છે.

આરોપી:- ઇરફાન હસનભાઇ કટારીયા રહે.ગોંડલ વોરાકોટડરોડ હુડકો ક્વાટર ચીશ્તીયા મસ્જીદ પાસે (અટક કરવા પર બાકી)

મુદ્દામાલ:- અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશદારૂ ની બોટલો નંગ-૫૭૨ કી.રૂ.૧,૯૨,૬૦૦/-

કામગીરી કરનાર ટીમ- રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.શ્રી એચ.સી.ગોહીલ તથા પો.હેઙ.કોન્સ. અનીલભાઇ ગુજરાતી તથા પ્રહલાદસીંહ રાઠોડ તથા દિગ્વીજયસીંહ રાઠોડ તથા રૂપકભાઇ બોહરા વી સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.

Alpesh Undhad
Author: Alpesh Undhad

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.