ગુજરાત/મધ્યપ્રદેશ રાજયોમાં ૫૦ થી વધુ ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલ ગેંગને કિં.રૂ.૧૪,૯૫,૬૫૬/- ના સોનાના મુદ્દામાલ સાથે પકડી પાડી, રાજુલા તથા મહુવા પો.સ્ટે. માં દાખલ થયેલ ઘરફોડ ચોરીઓના ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ


→ ગુન્હાની વિગતઃ-

નરેન્દ્રસિંહ બહાદુરસિંહ પરમાર, ઉ.વ.૪૦, રહે.રાજુલા, સ્વામિનારાયણ નગર, છતડીયા રોડ, તા.રાજુલા, જિ.અમરેલી વાળા ગઇ તા. ૦૨/૦૩/૨૦૨૪ નાં રોજ પોતાના પરીવાર સાથે ધારી મુકામે પોતાનું રહેણાંક મકાન બંધ કરી ગયેલ હોય, તે દરમિયાન રાત્રીના અજાણ્યા ચોર ઇસમોએ રહેણાંક મકાનમાં ગે.કા. પ્રવેશ કરી, રૂમનું તાળુ તોડી, કબાટમાં રાખેલ રોકડા રૂ.૮,૦૦૦/- તથા સોના ચાંદીના દાગીના કુલ કિ.રૂ.૩,૫૭,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૬૫,૦૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય, જે અંગે નરેન્દ્રસિંહએ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ આપતા રાજુલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦ ૫૦૨૪૦૦૭૦/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો રજી. થયેલ તેમજ ભાવનગર જિલ્લાના મહુવા પો.સ્ટે.માં બીજા જ દિવસે સરખા એમ.ઓ.થી ધરફોડ ચોરી થયેલ હોય, જે ચોરીમાં સોના દાગીના આશરે ૨૦ તોલાથી વધુની ચોરી થયેલ હોય જે અંગે મહુવા પો.સ્ટે. (ભાવનગર) એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૩૫૨૪૦૧૮૦/૨૦૨૪, ઈ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ નો ગુનો રજી. થયેલ.

ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપવામાં આવેલ.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા ઉપરોકત ઘરફોડ ચોરીના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ. તેમજ બનાવના સ્થળની આજુબાજુના સી.સી.ટી.વી. ચેક કરવામાં આવેલ, જેમાં રાજુલામાંથી મળી આવેલ સી.સી.ટી.વી. ફુટેજમાં શંકાસ્પદ ઇસમો મળી આવેલ હોય, આ ઇસમો મહુવા થયેલ ઘરફોડ ચોરીના સી.સી.ટી.વી. ફુટેજમાં પણ દેખાતા, જે શંકાસ્પદ ઇસમો એક જ હોવાનું જણાય આવતા, જે શંકમદ આરોપીઓની સઘન તપાસ દરમિયાન બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે દાહોદ જિલ્લા ખાતે આરોપીઓની તપાસ દરમિયાન શકદાર ઇસમોને હસ્તગત કરી, સઘન પુછ પરછ કરતા ઉપરોકત ઘરફોડ ચોરી ચોરીની કબુલાત આપતા સંડોવાયેલ તમામ આરોપીઓને પકડી પાડી, ઉપરોકત ઘરફોડ ચોરીમાં ગયેલ સોનાના દાગીના પૈકીનો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

→ (૧) પકેશ ઉર્ફે પકો ઉર્ફે પંકજ ઉર્ફે પ્રકાશ લાલાભાઈ ભાભોર, ઉ.વ.૨૬, રહે.માતવા, મકોડી ફળીયુ, તા.ગરબાડા, જિ.દાહોદ.

(૨) નગરસિંહ ઉર્ફે નગરો ગુંડીયાભાઈ મીનામા, ઉ.વ.૨૨, રહે. માતવા, તળાવ ફળીયુ, તા. ગરબાડા, જિ.દાહોદ. (૩) સંજય ઉર્ફે દાસ નરસીંગ મછાર, ઉ.વ. ૨૨, રહે.જદાખેરીયા, ડુંગળી ફળીયુ, તા.લીમખેડા, જિ.દાહોદ. (૪) દિલીપભાઈ મણીલાલ સોની, ઉ.વ.૫૭, રહે.દાહોદ, રોકડીયા સોસાયટી, મંડાવ રોડ, તા.જિ.દાહોદ.

→ કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

એક સોનાનો ઢાળીયો વજન ૨૪૯ ગ્રામ જેની કુલ કિ.રૂ. ૧૪,૯૫,૬૫૬/- નો મુદ્દામાલ.

પકડાયેલ આરોપીઓએ ગુનાઓની આપેલ કબુલાલની વિગત:-

પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં નીચે મુજબના ગુનાઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે.

(૧) પકડાયેલ આરોપીઓ પૈકી પંકેશ તથા નગરસિંહ તથા સંજય ત્રણેય ગઈ તા.૦૨/૦૩/૨૦૨૪ નાં રોજ રાજુલા ખાતે આવેલ અને રાત્રીના રાજુલમાં એક બંધ મકાનની દિવાલ કુદી અંદર પ્રવેશ કરી, મકાનના હોલના દરવાજાના તાળા તોડી, મકાનના રૂમમાં રાખેલ કબાટનું લોકર તોડી, રોકડા રૂપિયા તથા સોના

ચાંદીના દાગીનાની ચોરી કરી, મહુવા જતા રહેલ હોવાની હકિકત જણાવેલ હોય, જે અંગે ખરાઈ કરતા

રાજુલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૦૨૪૦૦૭૦/૨૦૨૪ ઈ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦

મુજબ ગુનો રજી. થયલ છે.

(૨) બાદ પકડાયેલ આરોપીઓ પૈકી પંકેશ તથા નગરસિંહ તથા સંજય ત્રણેય રાજુલા ચોરી કરી મહુવા જતા રહેલ અને ગઇ તા.૦૩/૦૩/૨૦૨૪ ની રાત્રીના મહુવા એક સોસાયટીમાં બંધ મકાનમાં પ્રવેશ કરી, રૂમના તાળા તોડી સોના ચાંદીના દાગીના ચોરી કરી, દાહોદ જતા રહેલ હોવાની હકિકત જણાવેલ હોય, જે અંગે ખરાઈ કરતા મહુવા પો.સ્ટે. (ભાવનગર) એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૩૫૨૪૦૧૮૦/૨૦૨૪, ઈ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો રજી. થયેલ છે.

→ પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઃ-

> પકડાયેલ આરોપી પંકેશ ઉર્ફે પ્રકાશ લાલાભાઈ ભાભરો વિરુધ્ધ નીચે મુજબનો ગુનો રજી. થયેલ છે.

(૧) સંતરામપુર (મહિસાગર) ગુ.ર.નં.૧૦૬/૨૦૧૬, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦

(૨) દાહોદ ટાઉન પો.સ્ટે. (દાહોદ) ગુ.ર.નં.૩૧/૨૦૧૭, ઇ.પી.કો. કલમ૩૯૮, ૩૯૯, ૪૦૨ વિ.

(૩) માંજલપુર પો.સ્ટે.(વડોદરા શહેર) ગુ.ર.નં.૧૫૯/૨૦૧૭, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, (૪) હરણી પો.સ્ટે. (વડોદરા શહેર) ગુ.ર.નં.૭૦/૨૦૧૭, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦.

(૫) ચાંદખેડા પો.સ્ટે. (અમદાવાદ શહેર) ગુ.ર.નં.૧૫૫/૨૦૧૭, ઈ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૫૧૧, ૧૧૪

(૬) માંજલપુર પો.સ્ટે.(વડોદરા શહેર) ગુ.ર.નં.૨૯૮/૨૦૧૮, ઈ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦.

(૭) કોઠંબા પો.સ્ટે. (મહિસાગર) ગુ.ર.નં.૩૦/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦

(૮) શહેરા પો.સ્ટે. (પંચમહાલ) ગુ.ર.નં. ૦૩/૨૦૧૯, ઈ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબ. (૯) બાપોદ પો.સ્ટે. (વડોદરા શહેર) ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૩૦૪૭૦/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦,

(૧૦) જે.પી.રોડ પો.સ્ટે. (વડોદરા શહેર) ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૮૨૩૦૧૯૦/૨૦૨૩, ઈ.પી.કો. કલમ ૪૫૭, ३८०, ११४ (

૧૧) જે.પી.રોડ પો.સ્ટે. (વડોદરા શહેર) ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૮૨૩૦૩૮૩/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૪૫૪,

४५७, ३८०

(૧૨) બી ડીવી. પો.સ્ટે. (પાટણ) ગુ.૨.નં.૧૧૨૧૭૦૨૦૨૩૦૯૦૩/૨૦૨૩, ઈ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦,

११४ (૧૩) ગોધરા એ ડીવી. પો.સ્ટે. (પંચમહાલ) ગુ.ર.નં.૧૧૨૦૭૦૨૫૨૩૦૫૩૯/૨૦૨૩, ઈ.પી.કો. કલમ ૪૫૪,

४५७, ३८०

(૧૪) ગોધરા એ ડીવી. પો.સ્ટે. (પંચમહાલ) ગુ.ર.નં.૧૧૨૦૭૦૨૫૨૩૦૪૨૬/૨૦૨૩, ઈ.પી.કો. કલમ ૪૫૪, 849, 3८०

(૧૫) જે.પી.રોડ પો.સ્ટે. (વડોદરા શહેર) ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૮૨૩૦૧૯૦/૨૦૨૩, ઈ.પી.કો. કલમ ૪૫૭, ३८०, ११४

> પકડાયેલ આરોપી પેકી નગરસિંહ ઉર્ફે નગરો ગુંડીયાભાઈ મીનામા વિરુધ્ધ નીચે મુજબનો ગુનો રજી. થયેલ છે.

(૧) દેવગઢ બારીયા પો.સ્ટે. (દાહોદ) ગુ.ર.નં.૧૧૮૨૧૦૦૫૨૦૦૪૬૭/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૭૯

(૨) દેવગઢ બારીયા પો.સ્ટે. (દાહોદ) ગુ.ર.નં. ૧૧૮૨૧૦૦૫૨૧૦૩૧૮/૨૦૨૧, ઈ.પી.કો.કલમ ૪૫૪, ૪૫૭,

3८०

(3) હાલોલ ટાઉન પો.સ્ટે. (પંચમહાલ) ગુ.ર.નં. ૧૧૨૦૭૦૨૮૨૨૦૩૫૧/૨૦૨૨, ઈ.પી.કો. કલમ ૩૭૯, ११४
૪) હાલોલ ટાઉન પો.સ્ટે. (પંચમહાલ) ગુ.ર.નં. ૧૧૨૦૭૦૨૮૨૨૦૩૫૪/૨૦૨૨, ઈ.પી.કો. કલમ ૩૭૯, ११४

(૫) પાણીગેટ પો.સ્ટે. (વડોદરા શહેર) ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૭૨૩૦૪૩૪/૨૦૨૩, ઈ.પી.કો. કલમ ૪૫૪, ४५७, ३८०

(૬) વડોદરા તાલુકા પો.સ્ટે. (વડોદરા) ગુ.ર.નં.૧૧૯૭૦૦૫૨૩૦૪૬૩/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ (૭) વાધોડીયા પો.સ્ટે. (વડોદરા) ગુ.ર.નં. ૧૧૧૯૭૦૫૭૨૩૦૮૩૬/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦

(૮) જે.પી.રોડ પો.સ્ટે. (વડોદરા શહેર) ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૮૨૩૦૧૯૦/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૪૫૭,

३८०, ११४ (૯) જે.પી.રોડ પો.સ્ટે. (વડોદરા શહેર) ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૮૨૩૦૨૦૬/૨૦૨૩, ઈ.પી.કો. કલમ ૪૫૭,

३८०, ११४ (૧૦) વડોદરા તાલુકા પો.સ્ટે. (વડોદરા) ગુ.ર.નં. ૧૧૯૭૦૦૫૨૩૦૪૬૩/૨૦૨૩, ઈ.પી.કો.કલમ ૪૫૭, ૩૮૦

(૧૧) વાધોડીયા પો.સ્ટે. (વડોદરા) ગુ.ર.નં.૧૧૧૯૭૦૫૭૨૩૦૮૩૬/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ (૧૨) પાણીગેટ પો.સ્ટે. (વડોદરા શહેર) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૩૦૪૩૪/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૪૫૪,

૪૫૭, ૩૮૦ (૧૩) રતલામ ઇન્ડસ્ટ્રીઝ એરીયા પો.સ્ટે. (રતલામ/મધ્યપ્રદેશ) ગુ.ર.નં.૧૪૫/૨૦૨૨, ઇ.પી.કો. કલમ

૪૫૭, ૩૮૦

(૧૪) ચિમન ગંજ મંડી પો.સ્ટે. (ઉજજૈન/મધ્યપ્રદેશ) ગુ.ર.નં.૯૫/૨૦૨૨, ઈ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦

(૧૫) ચિમન ગંજ મંડી પો.સ્ટે. (ઉજ઼જૈન/મધ્યપ્રદેશ) ગુ.ર.નં. ૧૬૫/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦

(૧૬) ચિમન ગંજ મંડી પો.સ્ટે. (ઉજજૈન/મધ્યપ્રદેશ) ગુ.ર.નં.૩૩૪/૨૦૨૨, ઈ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦

(૧૭) ચિમન ગંજ મંડી પો.સ્ટે. (ઉજજૈન/મધ્યપ્રદેશ) ગુ.ર.નં.૩૮૦/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ (૧૮) ચિમન ગંજ મંડી પો.સ્ટે. (ઉઝજૈન/મધ્યપ્રદેશ) ગુ.ર.નં.૭૬/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦

(૧૯) નીલગંગા પો.સ્ટે. (ઉજજૈન/મધ્યપ્રદેશ) ગુ.ર.નં.૩૬૮/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ (૨૦) નાનાખેડા પો.સ્ટે. (ઉજજૈન/મધ્યપ્રદેશ) ગુ.ર.નં.૪૬૮/૨૦૨૨, ઈ.પી.કો. કલમ ૩૯૯, ૪૦૨

(૨૧) નાગઝિરી પો.સ્ટે. (ઉજજૈન/મધ્યપ્રદેશ) ગુ.ર.નં.૨૩૫/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦

> પકડાયેલ આરોપી સંજય ઉર્ફે દાસ નરસીંગ મછાર વિરુધ્ધ નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે.

( ૧) જે.પી.રોડ પો.સ્ટે. (વડોદરા શહેર) ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૮૨૩૦૧૯૦/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૪૫૭,

३८०, ११४

(૨) વડોદરા તાલુકા પો.સ્ટે. (વડોદરા) ગુ.ર.નં.૧૧૯૭૦૦૫૨૩૦૪૬૩/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ ( ૩) વાધોડીયા પો.સ્ટે. (વડોદરા) ગુ.ર.નં.૧૧૧૯૭૦૫૭૨૩૦૮૩૬/૨૦૨૩, ઈ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦

(૪) પાણીગેટ પો.સ્ટે. (વડોદરા શહેર) ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૭૨૩૦૪૩૪/૨૦૨૩, ઈ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦

> પકડાયેલ આરોપી દિલીપભાઈ મણીલાલ સોની (ચોરીનો મુદ્દામાલ ખરીદનાર) વિરૂધ્ધ નીચે મુજબના ગુના રજી. થયેલ છે.

(૧) સેકટર ૭ પો.સ્ટે. (ગાંધીનગર) ગુ.ર.નં.૨૮૯/૨૦૧૬, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબ.

(૨) ઓલપાડ પો.સ્ટે. (સુરત) ગુ.ર.નં. ૪૧/૨૦૧૮, ઈ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪

(૩) નરોડા પો.સ્ટે. (અમદાવાદ શહેર) ગુ.ર.નં.૨૦/૨૦૧૯, ઈ.પી.કો. કલમ ૩૮૦, ૧૧૪

(૪) એ ડીવી. પો.સ્ટે. (મોરબી) ગુ.ર.નં.૭૯/૨૦૧૯, ઈ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦

(૫) પાલનપુર વેસ્ટ પો.સ્ટે. (બનાસકાંઠા) ગુ.ર.નં. ૧૧૧૯૫૦૧૦૨૦૦૧૧૧/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૪૫૭, 3८०

(૬) ડીસા રૂરલ પો.સ્ટે. (બનાસકાંઠા) ગુ.ર.નં. ૧૧૧૯૫૦૧૯૨૦૦૧૩૯/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૪૫૭,

३८०, ११४ (૭) કડી પો.સ્ટે. (મહેસાણા) ગુ.ર.નં. ૧૧૨૦૬૦૨૦૨૦૦૦૯૫/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦,

૪૧૩, ૪૧૧, ૧૧૪(૮) વિજાપુર પો.સ્ટે. (મહેસાણા) ગુ.ર.નં.૧૧૨૦૬૦૭૪૨૧૦૧૨૧/૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭,

320

(૯) પાલનપુર વેસ્ટ પો.સ્ટે. (બનાસકાંઠા) ગુ.ર.નં. ૧૧૧૯૫૦૧૦૨૧૦૦૭૩/૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૪૫૭, 3८०

(૧૦) કડી પો.સ્ટે. (મહેસાણા) ગુ.ર.નં. ૧૧૨૦૬૦૨૦૨૨૧૧૪૭/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦

(૧૧) કડી પો.સ્ટે. (મહેસાણા) ગુ.ર.નં. ૧૧૨૦૬૦૨૦૨૨૧૧૫૫/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭,૩૮૦

(૧૨) કડી પો.સ્ટે. (મહેસાણા) ગુ.૨.નં. ૧૧૨૦૬૦૨૦૨૨૦૭૭૯/૨૦૨૨, ઈ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦

(૧૩) કડી પો.સ્ટે. (મહેસાણા) ગુ.ર.નં.૧૧૨૦૬૦૨૦૨૩૦૧૧૩/૨૦૨૩, ઈ.પી.કો. કલમ ૩૯૫, ૩૯૭, ૩૪૨, ૪૨૭, ૪૪૭, ૫૧૧

(૧૪) નવસારી રૂરલ પો.સ્ટે. (નવસારી) ગુ.ર.નં. ૧૧૮૨૨૦૨૧૨૩૧૯૧૦/૨૦૨૩, ઈ.પી.કો. કલમ ૪૫૭, ३८०, ११४

(૧૫) જલાલપોર પો.સ્ટે. (નવસારી) ગુ.ર.નં. ૧૧૮૨૨૦૧૫૨૩૦૫૦૧/૨૦૨૩, ઈ.પી.કો. કલમ ૪૫૪, ४५७, ३८०

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબનાઓની સુચના અને

માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ,

તથા એ.એસ.આઈ. બહાદુરભાઈ વાળા, જીગ્નેશભાઈ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ તથા હેડ કોન્સ.

મનીષભાઈ જાની, લીલેશભાઈ બાબરીયા, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. ભાવિનગીરી ગૌસ્વામી,

વિનુભાઈ બારૈયા, યુવરાજસિંહ વાળા, અશોકભાઈ સોલંકી, રમેશભાઈ સીસારા, હરેશભાઈ કુંવારદાસ દ્વારા

કરવામાં આવેલ છે.

Alpesh Undhad
Author: Alpesh Undhad

Leave a Comment

Read More