Search
Close this search box.

Follow Us

ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં ધૂળેટીની ધામધૂમથી થઈ ઉજવણી

ગઢડા તાલુકાની શ્રી પ્રાથમિક શાળામાં દર વર્ષની માફક આ વર્ષે પણ રંગોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જેમાં સૌપ્રથમ વિદ્યાર્થીઓને હોળી વિશે પૌરાણિક મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ તથા કેમિકલ યુક્ત તથા ચામડીને નુકસાનકારક રંગોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી. ત્યારબાદ શાળાના પ્રાંગણમાં હોળીના ગીતોના સથવારે દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોએ એકબીજાને રંગોથી રંગીને હોળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ રંગોત્સવમાં શાળા આચાર્યશ્રી તથા તમામ શિક્ષકો પણ જોડાયા હતા

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More