ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દ્વારા કરૂણાસભર અને દયાળુ દાતા ના સહયોગ થી તારીખ 21 એપ્રિલ 2024 ને
રવિવારે સાંજે 6-00 થી 7-30 દરમ્યાન પટેલ બુક સ્ટોર નું બાજુમાં,ટોળીયા ન્યુઝ એજન્સી પાસે ચકલીના માળા તેમજ પક્ષીઓને પાણી પીવાના માટીના કુંડા નિઃશુલ્ક વિતરણ કરવાનું આયોજન સંસ્થા દ્વારા કરુણામય દાતાઓના સહયોગ થી પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે,આર. ડી.મહેતા,નીખીલ પેથાણી, ચિરાગ સિંધવ,પ્રણવ પંડ્યા,આકાશ રાઠોડ,જયદીપ રાઠોડ,હરેશ સરવૈયા,અને મિત્રો દ્વારા સેવાર્થે પ્રકૃતિ ની સેવા ના આયોજન નો લાભ લેવા ગોંડલ ના પ્રકૃતિપ્રેમી નગરજનોને અપીલ કરવામાં આવે છે.વહેલા તે પહેલાં ના ધોરણે રૂબરૂ વિતરણ કરવામાં આવશે જેની નોંધ લેશો..
Author: ભાગવત ભૂમિ
Hi