કલ્પેશસિંહ ચૌહાણના પ્રથમ પુસ્તક “વાસ્તુ કલ્પ “નું વિમોચન થયું.

 

 

ગુજરાતના જાણીતા 15વર્ષથી વાસ્તુ ના અભ્યાસી, શિક્ષક (400 થી વધુ વિધાર્થી, ગુજરાત યુનિવર્સિટીમાં વાસ્તુ ના લેકચરર તરીકે માનદ્દ સેવા,)અને વર્ષોના અનુભવના નિચોડ રૂપે “વાસ્તુ કલ્પ “નું નિર્માણ થયું, આ પુસ્તક ગુજરાતીમાં
સરળ ભાષામાં તેમની મૌલિક શૈલીમાં વાસ્તુ અંગેનું છે.
પુસ્તક વિમોચન સમારંભમાં વિષય નિશ્નાતો. મુખ્ય અતિથિશ્રી દેવેશભાઈ મહેતા (લેખક- ગુજરાત સમાચાર)તથા શ્રી જયેશભાઇ રાવલદ( દિવ્યભાસ્કર), ર્ડો મહેન્દ્રભાઈ પંડ્યા( VTV) શ્રી ઉપેન્દ્રસિંહ ભદોરિયા, સંત શ્રી સ્વામિ નારાયણચરણદાસજી( N.C.swami – Vrajbhumi,Anand, શ્રી મીતાબેન જાની (મીરલ ફાઉન્ડેશન ), શ્રી નંદિનીબેન પટેલ,શ્રી કલ્પેશ ભાઈ ઉપાધ્યાય શ્રી યોગેશ્વર શાસ્ત્રી ,શ્રી આશુતોષભાઈ કલ્યાણી વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિ પ્રેરક રહી.

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.