હૈદરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા હૈદરી સોશિયલ ગ્રુપ દ્વારા ચોથા સમૂહ શાદી (લગ્ન) યોજાયો

 

,

 

 

 

 

# કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણી તથા ટીમનું સફળ આયોજન

 

 

 

 

 

 

 

રાજકોટ તા. ૧૯/૦૫/૨૦૨૪ રવિવારના રોજ રાજકોટ વોર્ડ નં.૧૫ દૂધસાગર માર્ગ-હૈદરી ચોક ખાતે હૈદરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા હૈદરી સોશિયલ ગ્રુપ દ્વારા ૩૪ દુલ્હા-દુલ્હનની જશને સમૂહ શાદીનું આયોજન કરવામાં આવેલ હતું.

 

 

 

આ ચોથા (૪થા) સમૂહ શાદી(લગ્ન) નું આયોજન સફળ બનાવવા વોર્ડ નં.૧૫ના કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણી, મુક્તારભાઈ દાઉદાણી, ઈર્શાદભાઈ લાસારી, મોહમદઅલીભાઈ ચાનિયા, રમજાનભાઈ રાઉમા, જુબેરભાઈ દસાડીયા, દિલાવરભાઈ ઉઠમણા, વસીમભાઈ મલેક, વસીમભાઈ સમા, અમીનભાઈ લિંગડીયા, મુબારક જુણેજા, આરીફભાઈ પઠાણ, સબીરખાન ઈગલવાળા, શાહમદાર શોયબ શાહ, અબ્બાસભાઈ ઇગલવાળા, ફેજલબાપુ કાદરી, ફિરોઝભાઈ શર્મીલી, અફઝલભાઈ પલેજા, અમઝદભાઈ બ્લોચ, બોદુભાઈ બ્લોચ, ગફારભાઈ હાલા, ઈમરાનભાઈ ડોડીયા, ઈમરાનભાઈ સમા, શહેઝાદહુસેન કાઝી, ઇમ્તિયાઝભાઈ સેતા, મેહબૂબભાઈ દલવાડી, કુતુબુદીનભાઈ લાખાણી, સલીમભાઈ દધોરીયા, નુરાભાઈ, અમિતભાઈ મુલતાની, અલીભાઈ, જાવેદભાઈ મલેક, અલીભાઈ ચાનિયા, સબીર હુસેન દાઉદાણી, જીલાની રાઉમા, ફિરોજ કયડા, કાદરભાઈ રાઉમા, ઈરફાનભાઈ સુમરા, અકબરભાઈ પતાણી, હુસેનભાઈ મોદી, સુમાભાઈ સુમરા, શાહરૂખ ભટ્ટી, વગેરે કાર્યકરો-આગેવાનો, સમાજના યુવાનો, સ્વયં સેવકોએ ૩૪ સમૂહ શાદીનું ભવ્યાતિભવ્ય આયોજનને સફળ બનાવ્યું હતું. તેવું કોર્પોરેટર મકબુલભાઈ દાઉદણીએ જણાવેલ છે.

 

 

 

 

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.