Search
Close this search box.

Follow Us

અમદાવાદ ખાતેનેશનલ કરાટે કોમ્પિટિશન મા ગોંડલના વંદના કરાટે એકેડેમી નુ શાનદાર પ્રદર્શન

નેશનલ કરાટે ચેમ્પિયનશિપ
નો આયોજન તારીખ 25,26, મેં 2024 દરમિયાન
ગુજરાત વાડોકાઈ કરાટે ડો એસોસિએશના
દ્વારા  આ ચેમ્પિયનશિપ નું આયોજન કાકડીયા તળાવ અમદાવાદ મુકામે કરવામાં આવ્યું હતું
જેમાં ભારત ભરમાંથી ગુજરાત , મહારાષ્ટ્ર,
યુપી, કર્ણાટક, આસામ, ઓડિશા, વેસ્ટ બંગાળ,
આ તમામ રાજ્યો ઓમાંથી આશરે 400
કરતા પણ વધારે  વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ
કરેલ હતું જેમાં કરાટે ફાઇટ મા
બાલધા પહેલ ફાઇટ મા
3 રેન્ક.
વેલેરા વિરાલી ફાઇટ મા 1રેન્ક
પરમાર મહેશ્વરી ફાઈટ મા 2 રેન્ક
ભટ્ટી વંશિકા ફાઇટ મા 3 રેન્ક
મહેતા રુચિ ફાઇટ મા 2 રેન્ક
છેલાવડા રિધ્ધિ ફાઇટ 1 રેન્ક
ગુજરાતી જેમની ફાઇટ 2 રેન્ક
ડોબરીયા જીયાન ફાઈટ મા 1 રેન્ક
પખર પાંડે ફાઈટ મા 3 રેન્ક
સુથાર આર્યન ફાઇટ મા 3 રેન્ક
રાઠોડ મિતરાજ ફાઈટ મા 3 રેન્ક
જાડેજા યુવરાજસિંહ ફાઈટ મા 2 રેન્ક
ઠાકર આદિત્ય ફાઇટ મા 2 રેન્ક
દેવાંશી દિનેશ ફાઈટ મા 2 રેન્ક
કાપડિયા પ્રાથૅન ફાઈટ મા 1 રેન્ક
બાલાજી માને ફાઇટ મા 1 રેન્ક મેળવીને આગળ તાલીમ તેમના કરાટે જીગ્નેશ ગોરી સર તેમજ ધવલ ગોરી સર લઈ ને ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ વડોદરા ખાતે નવેમ્બર મહિના મા ભાગ લેશે અને
મુખ્ય મહેમાન તરીકે સાઉથના એક્ટર સુમન તલવાર સાહેબે આ ચેમ્પિયનશીપમાં હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને અને બહેનોને ખાસ સ્વરક્ષણ માટે પ્રેરિત કર્યા હતા,
જે બદલ સ્કૂલના પ્રિન્સિપલ તેમજ કરાટે કોચ સહિતના અધિકારીઓએ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More