મેડિકલ ઓફિસર ડોક્ટર મનીષકુમાર ભોજ તાલુકા સુપરવાઇઝર અનિલભાઈ પંડિત સુપરવાઇઝર મનોજભાઈ રાવલ દ્વારા બાળકોને આરોગ્ય લક્ષી માહિતી અપાય
ભાવનગર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્ર મણી પ્રસાદ આરસીએચઓ ડોક્ટર કોકીલાબેન સોલંકી ડીપીસી રાજભાઈ ભાટિયા ની સૂચનાથી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જીતુભાઈ પરમાર ના માર્ગદર્શન હેઠળ ભાવનગર તાલુકા ના કેન્દ્ર હાથબ ભુંભલી ફરિયાદકા ભંડારીયા ઉંડવી અધેલાઈ ના વિવિધ ગામોમાં પ્રાથમિક શાળામાં હાઈસ્કૂલમાં બાળકોને એ ડો લેશન હેલ્થ અને મચ્છર ઉત્પત્તિ અટકાયત પગલા પાણી જૈન રોગ અટકાયતી પગલા અને તમાકુ મુક્ત શાળા બનાવવા માટે માહિતી આપવામાં આવી હતી
Author: ભાગવત ભૂમિ
Hi