હેપી બર્થ ડે રુદ્રાંશ કુશલ દીક્ષિતનો જન્મદિવસ

 

 

ભાવનગર કલાજગતનું ઘરેણું એવા કલાપથ સંસ્થાનાં સંચાલક કુશલ દીક્ષિત અને ડૉ મૃણાલ દીક્ષિત(આસી પ્રોફેસર મહિલા કોલેજ ભાવનગર)નાં લાડકવાયા પુત્ર ચિ રુદ્રાંશનો તારીખ ૨૧-૬-૨૪ને શુક્રવારે જન્મદિવસ છે ત્રણ વર્ષ પૂરા કરી ચોથા વર્ષમાં પ્રવેશ કરશે શિક્ષણ અને કલાનો પારિવારિક વારસો અત્યારથી જ રુદ્રાંશમાં ઉતાર્યો છે. દાદી-દાદા પૂર્ણિમાબેન અને મનુભાઈ દીક્ષિત, ફૈબાઓ પૂર્વીબેન(રાજકોટ) ડૉ ભૈરવી દીક્ષિત-ત્રિવેદી(આસી પ્રો ચિલ્ડ્રન યુનિ ગાંધીનગર)આંતરરાષ્ટ્રીય કથક ડાન્સર જિજ્ઞા દીક્ષિત (અમદાવાદ) તેમજ મોસાળ પક્ષે નાની-નાના તૃપ્તિબેન-ધનંજયભાઈ ભટ્ટ મામા મનનભાઈ અને માસી શચિબેન(આસી રજીસ્ટાર સૌરાષ્ટ્ર યુનિ રાજકોટ) તથા વ્હાલી રુદ્રિ બેનનાં આશીર્વાદ સાથે પોતાના નિવાસસ્થાન “યોગેશ્વરકૃપા” ભાવનગર ખાતે જન્મદિવસ પરિવાર સાથે ઉજવશે

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.