યુવા ધારાશાસ્ત્રી અને શ્રી રઘુવંશી સેવા મંડળ ના ખજાનચી, શ્રી વરિષ્ઠ લોહાણા સમાજના લીગલ એડવાઈઝર, બીજેપી સોશિયલ મીડિયા સેલ ના સહ ઇન્ચાર્જ, એચ.બી.વી. ઠકરાર મેમોરિયલ ટ્રસ્ટ ના ઉપપ્રમુખ તથા પાન ફાઉન્ડેશન ના જોઈન્ટ સેક્રેટરી શ્રી રવિરાજ પ્રકાશભાઈ ઠકરાર ના જન્મદિવસ નિમિત્તે એમના મોબાઈલ નંબર ૯૯૯૮૨૯૫૯૯૯ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.
Author: ભાગવત ભૂમિ
Hi