બોટાદ જિલ્લો સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વનરાજસિંહજી રાઠોડના ઘર પાસે કોમન પ્લોટમાં દ્વારા “વિવેકાનંદ વન” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ અને સીડ પ્લાન્ટેશનનો કાર્યક્રમ યોજાયો.
*આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં બોટાદ માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી મનહરભાઇ માતરિયા, ડાયરેક્ટર શ્રી ધર્મેન્દ્રભાઈ વડોદરિયા તેમજ નગરપાલિકાના પૂર્વસદસ્ય શ્રી વનરાજસિંહજી રાઠોડ, સમાજીક અગ્રણી જુવાનસિંહ પરમાર, બોટાદ જિલ્લા ભાજપ આઈટી સેલ ઇન્ચાર્જ ઉદિતભાઈ જોશી, ભગવતસિંહજી દાયમાં, રાજ્યપાલશ્રી દ્વારા સન્માનિત શ્રેષ્ઠ શિક્ષક એવા શ્રી દિગ્વિજયસિંહજી ડાભી, રાજેન્દ્રસિંહજી ડોડીયા, તીર્થરાજસિંહજી ચાવડા-બોટાદ કોર્ટ, અન્ય શિક્ષક ગણ, ગુજરાત રાજ્ય યુવા બોર્ડના જિલ્લા સંયોજક શ્રી હિતેન્દ્રસિંહજી દાયમા બોટાદ નગર સંયોજક જગદીશભાઇ પરમાર, દિપકભાઈ ચૌહાણ, સ્મિતભાઈ, સોસાયટીના ભાવી નાગરીકો રાજદીપસિંહ રાઠોડ, રાજભા ડાભી, રુતુરાજસિંહ ડોડીયા, ક્રિપાલસિંહ ચાવડા, કુણાલ તથા નગરજનો હજાર રહ્યા*