દુનિયાભરમા એકમાત્ર કંપની દ્રારા બનાવામા આવતી પ્રોડકટ (લાયટનીગ વોર્નીંગ સીસ્ટમ) નુ વેંચાણ ભારતભરમાથી હવે માત્ર પાવરટ્રેક ગ્રુપ – ઝાલાવાડથી થશે.

 

વરસાદની સીઝનમા તેમજ અવાર-નવાર વિજળી પડતા માલ-હાની તેમજ લોકોના મ્રુત્યુ થતા હોય છે,
જેમ ધરતીકંપ આવતા પહેલા ખબર પડી જાય એમજ હવે કુદરતી વીજળી ૪૦ કી.મી મા પડતા પહેલા ખબર પડી શકે છે, જેથી મોટી કંપની જેવી કે પ્રેટોકેમીકલ / કેમીકલ ઇન્ડસ્ટ્રીઝ અને રમત-ગમતના મેદાનો ઉપર લગાવાથી ખબર પડી શકે છે…
હાલ પુરતી આ પ્રોડકટ સ્પેનમા આવેલ એલ્પીફ્રાન્સીસ ટેક્નોલોજી દ્રારા દુનિયા માટે પહેલીવાર બનાવામા આવી છે.
આ પ્રોડકટ દ્રારા કંપની એ અત્યારસુધીમા ૪,૪૬,૯૭૦ લોકોના જીવ બચાવ્યા છે અને ઘણી ઇન્ડ્રસ્ટીઝ પણ બચી ગઈ છે.
ખાસ કરીને આપણા ભારતમા પાવર ટ્રાન્સમીશન લાઈન માટે આ પ્રોડકટ ખુઅબજ ઉપયોગી છે.. આ કંપની દ્રારા ચાઈના, દુબઈ, અમેરિકા ની ટ્રાન્સમીશન લાઈન ને પોર્કકેન આપેલ છે.
સ્પેનની બનેલ આ પ્રોડકટ યુરોપની દરેક સરકારી ઓફિસોમા, કોલેજોમા, એરપોર્ટ પર, તેમજ રેલ્વે સ્ટેશન પર લગાવામા આવેલ છે.
સ્પેનમા બનતી આ પ્રોડકટની આખા ભારતની ઓથોરાઈઝડ ટેક્નોલોજી ભાગીદારી ઝાલાવાડના પાવરટ્રેક ગ્રુપ સાથે કરવામા આવી છે.
સ્પેનની આ કંપની પાસે ભારતની ઘણીબધી કંપનીઓની અરજીઓ આવેલી પણ પાવરટ્રેક ગ્રુપ – ઝાલાવાડ ના યુવા ઉઘોગપતી કિશોરસિંહ ઝાલા ના ૩ દિવસના સ્પેન રોકાણ બાદ એમની બધી મીંટીગો સફળતાપુર્વક કર્યાબાદ સ્પેનની કંપની એ એપ્લાકીન્સ ટેકનોલોજીસ ભારતભરની વેચાણ અધિકાર પાવરટ્રેક ગ્રુપ – ઝાલાવાડ ને આપેલ છે.
જે બદલ કિશોરસિંહ ઝાલા (પાવરટ્રેક) ખુબ ખુબ અભિંનદન….

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.