કરદેજ કન્યા શાળા ખાતે આરોગ્યના પાઠ ભણાવતું આરોગ્યતંત્ર

 

કન્યા શાળાની તમામ દીકરીઓ કરદેજના દરેક ગામોની મુલાકાત લઇ પો રા નાશક કામગીરી કરશે અને દરેક ઘરે ઉકાળેલું પાણી નો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા

 

કન્યા શાળા ની દીકરીઓ મચ્છર ઉત્પત્તિ અટકાવશે અને સારી કામગીરી કરનાર દીકરીને આરોગ્યતંત્ર દ્વારા ઇનામો અપાશે

 

ભાવનગર તાલુકા હેલ્થ કચેરી દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જીતુભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ પ્રા કેન્દ્ર ઉંડવીના કરદેજ ગામે કન્યાશાળા ખાતે તમામ બાલિકાને વછરો ઉત્પત્તિ કઈ રીતે અટકાવી શકાય અને દૂષિત પાણીથી થતા રોગો કઈ રીતે અટકાવી શકાય તેની સમજણ તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મહાવીર ભાઈ પરમાર આરોગ્ય કર્મચારી શરદભાઈ સોલંકી કાજલબેન સોલંકી દ્વારા આપી તેની નક્કર કામગીરી કરી તેના ફોટોગ્રાફ્સ મેળવી અને સારી કામગીરી કરનાર દીકરીને સન્માનિત કરવાનો આયોજન કરવામાં આવ્યું છે તેમજ ટીડી વેક્સિનેશન ટેબલેટ આયર્ન વિશે સમજણ અપાઈ હતી પાસેથી આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી અશોકભાઈ મોરી શિક્ષક શ્રી રોહિતભાઈ ચૌહાણ રાકેશભાઈ મેટાળ અલ્પાબેન ગોહિલ હેતલબેન છા ટ બાર અને આશા ફેસીલેટર દેવુબેન બરબાસીયા આશા બહેનો દ્વારા ઉઠાવી હતી

Leave a Comment

Read More