Search
Close this search box.

Follow Us

ગોંડલ શહેર યુવા ભાજપ પ્રમુખ જીગરભાઇ સાટોડિયા નો આજે જન્મદીવસ છે

 

ગોંડલ શહેર યુવા ભાજપ ના પ્રમુખ જીગરભાઇ સાટોડીયા નો આજે જન્મદિવસ છે. 10 જુલાઈના રોજ જન્મેલા જીગર સાટોડીયા 33 વર્ષ પૂર્ણ કરી 34 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે અને હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓ થકી સમગ્ર ગોંડલ પંથકમાં ખુબ જ સારી નામના પ્રભુત્વ ધરાવે છે હંમેશા લોકોની મદદ માટે તત્પર કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે સરળતાથી મળી શકે તાત્કાલિક કોઈપણ સામાજિક રાજકીય પ્રસનોનું નિરાકરણ કરે કોરોના કાળ દરમિયાન ઓક્સિજન ના બાટલા, તેમજ બેરોજગાર થયેલ મજૂરોને ભોજન વ્યવસ્થા તેમજ 31 યુગલોના શાહિ સમૂહલગ્ન,રક્તદાનકેમ્પ જેવી સેવાકીય પ્રવૃતિઓ સાથે જીગર સાટોડિયા રોટરી ક્લબ ઓફ ગોંડલ ના પ્રમુખ ઉપરાંત સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન ના સહકન્વીનર ,સરદાર પટેલ સોશ્યિલ ગ્રૂપ ગોંડલના મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. નાની ઉંમર મા યુવા ઉદ્યોગપતિ અને લઉવા પટેલ સમાજના ઉર્જાવાન યુવા નેતા છે તેમજ બહોળું મિત્ર વર્તુળ ધરાવતાં હોય તેઓને તેમના મોં.નં. 9879930851 પર શુભેચ્છાઓ નો વરસાદ વરસી રહ્યો છે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More