કન્યા શાળાની તમામ દીકરીઓ કરદેજના દરેક ગામોની મુલાકાત લઇ પો રા નાશક કામગીરી કરશે અને દરેક ઘરે ઉકાળેલું પાણી નો ઉપયોગ કરવાની કરેલી શરૂઆત

ભાવનગર તાલુકા હેલ્થ કચેરી દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જીતુભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ પ્રા કેન્દ્ર ઉંડવી મેડિકલ ઓફિસર મનિષાબેન માંગુકિયા સુપરવાઇઝર ગણપતભાઈ ભીલ કિરણબેન પંડ્યા ના

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:false,”containsFTESticker”:false}

 

 

કરદેજ ગામે કન્યાશાળા ખાતે તમામ બાલિકાને વછરો ઉત્પત્તિ કઈ રીતે અટકાવી શકાય અને દૂષિત પાણીથી થતા રોગો કઈ રીતે અટકાવી શકાય તેની સમજણ તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મહાવીર ભાઈ પરમાર આરોગ્ય કર્મચારી શરદભાઈ સોલંકી કાજલબેન સોલંકી દ્વારા આપી તેની નક્કર કામગીરી કરી તેના ફોટોગ્રાફ્સ મેળવી અને સારી કામગીરી કરનાર દીકરીને સન્માનિત કરવાનો આયોજન કરવામાં આવ્યું છે તેમજ ટીડી વેક્સિનેશન ટેબલેટ આયર્ન વિશે સમજણ અપાઈ હતી પાસેથી આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી અશોકભાઈ મોરી શિક્ષક શ્રી રોહિતભાઈ ચૌહાણ રાકેશભાઈ મેટાળ અલ્પાબેન ગોહિલ હેતલબેન છા ટ બાર અને આશા ફેસીલેટર દેવુબેન બરબાસીયા આશા બહેનો દ્વારા ઉઠાવી હતી આ કાર્યક્રમના નક્કરરૂપ કન્યા શાળાના બાળકો દ્વારા આપવામાં આવ્યું હતું 120 બાલકો દ્વારા દરેક દ્વારા પાંચ ઘરનું સર્વે કરી મચ્છર ઉત્પતિ અટકાવી હતી તેમજ ઘેર ઘેર ગરમ પાણી ઠંડુ કરી પીવાની શરૂઆત કરવામાં આવી છે જેથી ગામમાં ઝાડા ઉલટી ટાઈફોડ કમળો જેવા પાણી જઈને રોગો અટકાવવામાં આવશે આમ બાલ જાગૃતિ દ્વારા શિક્ષકોના સહયોગ નકર આરોગ્યનું કામ થઈ રહ્યું છે

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More