આજ રોજ દિલ્લી ખાતે “નારી ન્યાય આંદોલન “માં હાજરી આપતા રાજકોટ શહેર મહિલાકોંગ્રેસ પ્રમુખ દિપ્તિબેન સોલંકી સાથે જયાબેન ચૌહાણ, ચંદ્રિકાબેન વરાણીયા, મેરુબેન કુરેશી, મીનાબેન ચૌહાણ,,

આજ રોજ દિલ્લી ખાતે “નારી ન્યાય આંદોલન “માં હાજરી આપતા રાજકોટ શહેર મહિલાકોંગ્રેસ પ્રમુખ દિપ્તિબેન સોલંકી સાથે જયાબેન ચૌહાણ, ચંદ્રિકાબેન વરાણીયા, મેરુબેન કુરેશી, મીનાબેન ચૌહાણ,,
સમગ્ર દેશ મા મહિલાઓ ને થતા અન્યાય તથા 33% મહિલા અનામત લાગુ કરવાની માંગ સાથે મહિલાકોંગ્રેસ લડત આપશે , AICC ના મહિલાકોંગ્રેસ પ્રમુખ શ્રી અલકા લાંબા જી એ જ્યારે આજે દિલ્લી થી સમગ્ર દેશ ની મહિલાઓ ના ન્યાય માટે લડત ની શરૂઆત કરી છે ત્યારે ગુજરાત પ્રદેશ મહિલાકોંગ્રેસ પ્રમુખ શ્રી જેનીબેન ઠુમ્મર ના આદેશ મુજબ સમગ્ર ગુજરાત ની મહિલાકોંગ્રેસ ની બહેનો પણ આ લડત પુરા જોમ જુસ્સા સાથે લડશે ,એવી રાજકોટ શહેર મહિલાકોંગ્રેસ પ્રમુખ દિપ્તિબેન સોલંકી ની યાદી જણાવે છે

Leave a Comment

Read More