રોટરી ક્લબ ઓફ ગોંડલ દ્વારા “નાગડકા” ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ૮૫ બાળકોને વિનામૂલ્યે ચંપલ તેમજ ચોકલેટ – બિસ્કીટ નું વિતરણ કરવામાં આવેલ.

સ્કુલના આચાર્યા પલ્લવીબેન ,સંજય સાહેબ તેમજ સ્ટાફ તરફથી ખુબજ સહયોગ મળેલ.

રોટરી ક્લબ ના પ્રમુખ કિર્તીભાઇ સેક્રેટરી અંકુરભાઈ,પ્રો.ચેરમેન હિરેન રૈયાણી ખાસ હાજર રહ્યા હતા. પૂર્વ પ્રમુખ યોગેન્દ્ર જોશી એ સ્કુલના બાળકોને ભણતરનું મહત્વ સમજાવી સખત મહેનત ની શીખ આપી હતી.

રોટરી ક્લબ ના સભ્યશ્રી જય ભાણવડીયા, મનસુખભાઇ રૂપારેલિયા, મહેન્દ્રભાઈ સોજીત્રા,નૈમિશ પટેલ, નયનભાઈ,દશૅન ઉંધાડ વિગેરે હાજર રહ્યાં હતાં

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More