ગોંડલ ના યુવા સાઈકલીસ્ટ એ “એક પેડ માઁ કે નામ “અને પરિવારના તમામ સભ્યો ના નામે એક એક વૃક્ષ નું કર્યું વાવેતર


🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
ગોંડલ ના યુવા સાઈકલીસ્ટ અને ગોંડલ સાઇકલ મેયર મનીષભાઈ ઝહાટકિયા એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીસાહેબ ની અપીલ અન્વયે ” માઁ કે નામ એક પેડ ” સાથે પરિવારના તમામ સભ્યો દીઠ એક એક વૃક્ષ સહિત કુલ સાત વૃક્ષ નું વાવેતર ગોંડલ ના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે ના સહયોગ થી કરંજ,સેતુર,બોરસલ્લી,વસંત,ટેકોમા,રાવણા વગેરે વૃક્ષ નું વાવેતર ટ્રી ગાર્ડ સાથે મનીષભાઈ ઝહાટકીયા અને તેમના યુવા પુત્ર ના હાથે કરીને પરિવાર ના નામે વાવેતર કરેલ વૃક્ષ ના ઉછેર ની સંપૂર્ણ જવાબદારી સાથે વાવેતર કરાયેલ વૃક્ષ વટવૃક્ષ બને તેવી અનુમોદના સાથે વૃક્ષ વાવેતર અને ઉછેર કરી એક જવાબદાર અને સમજદાર નાગરિક તરીકે પર્યાવરણ જાળવણી માટે ની ફરજ બજાવેલ હોય પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે એ તેમના વિચાર અને કાર્ય ની સરાહના કરી હતી…

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.