મારામારીની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી રહે છે. અરવલ્લીમાં એક મારામારીની વિચિત્ર ઘટના સામે આવી છે. અરવલ્લીની એક એસ.ટી. બસમાં છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ થયો છે. એસ.ટી. બસ મોડાસાથી કંથારીયા રૂટની હતી. જેમાં બસમાં બેસવાની બાબતમાં પેસેન્જર વચ્ચે સામ સામે માથાકૂટ થઈ હતી અને તે માથાકૂટ મારામારી સૂધ…