04
અરવલ્લીમાં પણ વિરામ બાદ ફરીવાર મેઘરાજા પધાર્યા હતા. જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. ત્યારે મેઘરજ તાલુકાના જીતપુર, ખાખરીયા, ઇસરીમાં વરસાદ ખાબક્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. મકાઇ, સોયાબીન, તુવેરના પાકને જીવનદાન મળશે.
Author: ભાગવત ભૂમિ
Hi