શામળાજી બોર્ડર પર બુટલેગરોનો કીમિયો નાકામ, દારૂ ઘુસાડવાનો નવો પેંતરો ચકરાવશે

01

 અરવલ્લી: અરવલ્લી શામળાજી બોર્ડર પર બુટલેગરોનો કીમિયો નાકામ થયો છે. શામળાજી બોર્ડર પર લઈ જવાતો દારુનો જથ્થો ઝડપાયો છે. અણસોલ ચેકપોસ્ટ પોલીસ ચેકિંગ દરમિયાન આઈશર ટ્રકમાં વોટર એસી કુલરના બોક્ષની આડમાં વોટર એસી કુલરના બોક્ષમાં 241 પેટી દારુ ઝડપી પાડ્યો હતો. શામળાજી પોલીસે બુટલેગરના નવા કીમિયાને નાકામ કર્યો હતો. પોલીસે કુલ દારુનો કુલ 14.46 લાખનો મુ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આઈશર ટ્રકચાલકને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી.

Source link

Leave a Comment

Read More