02
એકબાજુ શિક્ષણ વિભાગ ‘સૌ ભણે, સૌ આગળ વધે’નું સૂત્ર પોકારી રહી છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી રહી છે. તો બીજી બાજુ, આજે પણ એવા કેટલાક ગામડાંઓ છે કે જ્યાં તંત્ર દ્વારા શાળાના નવા મકાનો બનાવવાના કારણે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બનવું પડે છે.
Author: ભાગવત ભૂમિ
Hi