બોટાદ જિલ્લાના કુંભારા પ્રાથમિક શાળામા એલ.એન્ડ.ટી કન્સ્ટ્રકશન કંપની દ્વારા શાળા મા અંદાજીત 1.20 લાખ જેટલી રકમ ની બેંચિસ નુ અનુદાન આપવમા આવલુ આ પ્રસગે એલ એન્ડ ટી કંપની ના ઇન્ચાર્જ ઠાકોર જયેશજી અને તેમાના સમગ્ર સ્ટાફ ના યથાંગ પ્રયત્ન ના પરિણામે શાળા ના બાળકો ને બેંચીસ નો લાભ મળેલ આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો નું રવજીભાઈ મકવાણા તથા શાળા પરિવાર દ્વારા આભાર માનવામાં આવેલ
રીપોટર જીજ્ઞેશ વાઘેલા બોટાદ
મો.9173303660